હોમ પેજ / રેસિપી / ચટપટી કુરકુરે આલુ ટીકકી

Photo of CHATPATI KURKURE ALOO TIKKI by Asha Shah at BetterButter
495
8
0.0(0)
0

ચટપટી કુરકુરે આલુ ટીકકી

Mar-09-2019
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચટપટી કુરકુરે આલુ ટીકકી રેસીપી વિશે

ઉતર ભારત મા આલુ ટીકકી એ ફેમસ સ્ટી્ટ ફુટ છે.અહીં મે ટીકકી ને અલગ બનાવી છે.જે સ્પાઇસી બનાવી છે.રતલામી સેવ,કુરકુરે મસાલા મન્ચ નો ઉપયોગ કરયોૅ છે.જે સ્વાદ મા ટેસ્ટી છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1.1/2 કપ કુરકુરે મસાલા મન્ચ
  2. 2.1/2 કપ રતલામી સેવ
  3. 3.1 ડુંગરી ઝીણી સમારેલી
  4. 4.1 બટાકો બાફેલો
  5. 5.1 લીલી મરચા
  6. 6.નાનો ટુકડો આદુ
  7. 7.1/4 હલદર
  8. 8.1/2 ચમચી લાલ મરચુ
  9. 9.મીઠુ સ્વાદ મુજબ
  10. 10.લીલા ધાણા સમારેલા
  11. 11.તેલ 2 ચમચી
  12. 12.1/4 ચમચી ચાટ મસાલે

સૂચનાઓ

  1. 1.કુરકુરે,રતલામી સેવ ,લીલી મરચા,આદુ ને મીકસર મા પીસી પાવડર બનાવી લો.
  2. 2.એક બાઉલ મા પીસેલો મસાલો ,ડુંગરી,લીલા ધાણા,બટાકો,મીઠું,લાલ મરચું,હલદર ,ચાટ મસાલો નાખી હલાવી હાથ થી મસડી લેવો .માવો તૈયાર છે.ટીકકી માટે
  3. 3.માવા માંથી થોડો માવો લઇ ટી્કકી નો આકાર આપી તવા પર બંને બાજુ તેલ મુકી શેકી લો.
  4. 4.તૈયાર ટી્કકી સોસ સાથે સવૅ કરો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર