હોમ પેજ / રેસિપી / સુરતી પરાઠા

Photo of Surti paratha by Jhanvi Chandwani at BetterButter
696
5
0.0(0)
0

સુરતી પરાઠા

Mar-09-2019
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી પરાઠા રેસીપી વિશે

સુરત નું ફેમસ પરાઠા. આમાંઆલુ મસાલા નું સ્ટફિંગ કરી તેને સનફલાવર નું શેપ આપ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ઘઉં નો લોટ. 1 વાટકી
  2. બાફેલા બટાકા. 1
  3. શિમલા મિર્ચ. 1/2
  4. ડુંગળી. 1/2
  5. ટામેટા. 1
  6. આદુ, લસણ પેસ્ટ. 1/2 ચમચી
  7. લીલા મરચાં. 2
  8. કોથમીર. 2 ચમચી
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. લાલ મરચું 1/2 નાની ચમચી
  11. ચાટ મસાલો. 2 ચૂંટકી
  12. આમચૂર મસાલો. 2 ચૂંટકી
  13. ગરમ મસાલો. 2 ચૂંટકી
  14. ચીઝ ક્યુબ. 2
  15. પાપડ. 2
  16. ઘી સેકવા માટે

સૂચનાઓ

  1. બધા મસાલા બાફેલા બટાકા માં નાખી મિક્સ કરો. તેમાં બધી શાકભાજી પણ બારીક કાપી મિક્સ કરો.
  2. ઘઉં ના લોટ માં મીઠું નાખી લોટ બાંધી લો.
  3. એક મોટો લુઓ લઈ થોડો વણી તેમાં મસાલો નાખી પેક કરવો.
  4. તેને સુખો લોટ નાખી હલ્કા હાથે વણી લો.
  5. તવા પર ઘી થી સેકી લેવું
  6. પરાઠા સેકી જાય પછી તેને કટર થી ધીરે ધીરે પિઝા શેપ ની જેમ કટ કરો.
  7. તે કટ માંથી ઉપર નો પડ ખોલી લેવું.
  8. પાપડ ને તવા પર સેકી લો
  9. એ પાપડ પરાઠા ની વચ્ચે તોડી ને મુકો
  10. પછી તેના પર ચીઝ ગિસી ને નાખવો... તૈયાર છે સુરતી પરાઠા તેને દહીં અને સોસ સાથે સર્વ કરવો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર