Photo of Bolani by Mayuri Vora at BetterButter
343
5
0.0(0)
0

બોલાની

Mar-09-2019
Mayuri Vora
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બોલાની રેસીપી વિશે

બોલાની એક અફઘાનિસ્તાન ની ડિશ છે.જે પોટેટો અને સ્પ્રિંગ ઓનિઓન અને બધા મસાલા થી બને છે.ઍ એક ટાઈપ ના પરોઠા છે.મે આજે એમા પોટેટો ની જગ્યા એ સ્વીટ પોટેટો નો ઉપયોગ કર્યો છે.અને આ પરોઠા મે દહી સાથે સર્વ કર્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • શેકેલું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો-2કપ
  2. ઘવ નો લોટ-1કપ
  3. ઇસ્ટ-1ચમચી
  4. મીઠું-સ્વાદ મુજબ
  5. તેલ-1ચમચી
  6. સ્વીટ પોટેટો-2
  7. સ્પ્રીંગ ઓનિઓન-3
  8. કોથમીર-1 વાટકી
  9. લસણ-15થી20 કળી
  10. મરચુ પાઉડર-1ચમચી
  11. હળદળ-1ચમચી
  12. આમચૂર પાઉડર-1ચમચી
  13. ગરમ મસાલો-1ચમચી
  14. ધાનજીરૂ-1ચમચી
  15. હિંગ-1/2ચમચી
  16. ચીઝ-જરૂર મુજબ
  17. દહી-1વાટકી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઍક વાસણ મા મેંદો,ઘવ નો લોટ,મીઠું,ઇસ્ટ ,તેલ લય ને લોટ બાંધો.
  2. લોટ બંધાય જાય પછી 30મીનીટ એને ઢાકિ ને રાખી દો.
  3. ત્યાર પછી સ્વીટ પોટેટો,ગાર્લીક,કોથમીર,સ્પ્રિંગ ઓનિઓન,બધા મસાલા તયાર કરી લો
  4. હવે બધુ મિક્સ કરી મસાલો તયાર કરો
  5. હવે લોટ ના લુયા બનાવી લો
  6. હવે રોટી વણી મસાલો ભરી ને ચોરસ પરોઠા તયાર કરો
  7. હવે તેને બને બાજુ સેકી લો
  8. હવે તેના પર ચીઝ લગાવી ચીઝ મેલ્ટ થાય ત્યા સુધી ગરમ કરો
  9. તયાર છે બોલાની પરોઠા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર