હોમ પેજ / રેસિપી / માવા ના પેંડા

Photo of mava penda by Yamuna H Javani at BetterButter
943
6
0.0(0)
0

માવા ના પેંડા

Mar-10-2019
Yamuna H Javani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા ના પેંડા રેસીપી વિશે

નાના મોટા સૌ ને ભાવે..... My favourite

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 10

  1. 750 ગ્રામ માવો
  2. 200 ગ્રામ ખાંડ
  3. જરૂર મુજબ પાણી
  4. બદામ ની કતરણ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ માવો ખમણી લો.
  2. હવે એક પેન માં ખાંડ લઇ ખાંડ ડૂબે એટલું પાણી નાખી બે તાર ની ચાસણી કરો.
  3. ત્યારબાદ તેમાં માવો નાખી સતત હલાવો.
  4. માવો લચકા પડતો થાય એટલે કે માવો પેન થી અલગ થાય પછી ગેસ બંધ કરી દેવો.
  5. હવે તે માવા ને ફોટા માં દર્શાવ્યા પ્રમાણે આખા પેન માં પાથરી દેવો જેથી જલ્દી ઠરી જાય.
  6. માવો ઠરી ગયા બાદ તેને પેંડા નો શેપ આપવો.
  7. બદામ ની કતરણ થી ગાર્નિશીંગ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર