હોમ પેજ / રેસિપી / કેરેમલ વેફ્લ વિથ વનીલા આઈસ્ક્રીમ

Photo of Caremal Weffale with Vanilla Icecream by punam bhatt at BetterButter
197
7
0.0(0)
0

કેરેમલ વેફ્લ વિથ વનીલા આઈસ્ક્રીમ

Mar-10-2019
punam bhatt
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરેમલ વેફ્લ વિથ વનીલા આઈસ્ક્રીમ રેસીપી વિશે

આ એક વિદેશી સ્ટ્રીટ ફૂડ છે જે મોટાં ભાગ ના ફોરેન દેશો માં મળે છે. જેનો સ્વાદ કેક ને મળતો આવે છે અને આઈસ્ક્રીમ જોડે પીરસાય છે. જે નાના મોટા સૌનું મનપસંદ છે.

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • આસાન
 • કિટ્ટીપાર્ટી
 • બ્રિટીશ
 • ગ્રીલ્લીંગ
 • ડેઝર્ટ
 • લેક્ટોસ રહિત

સામગ્રી સર્વિંગ: 2

 1. મેંદો ૧- ૧/૨ કપ
 2. કોર્ન ફ્લોર ૨ ચમચા
 3. ખાંડ ૧/૨ કપ
 4. બેકિંગ પાવડર ૧- ૧/૨ ચમચી
 5. દૂધ ૧ ગ્લાસ (જરૂર મુજબ ઉમેરવું
 6. કેરેમલ સોસ ૧ કપ
 7. તેલ ૨ ચમચા
 8. બટર ૨ ચમચા
 9. વિનેગર ૧ ચમચી
 10. પીરસવા માટે
 11. વનીલા આઈસ્કીમ જરૂર મુજબ
 12. સ્ટ્રોબેરી સામરેલી ૪-૫
 13. કેરેમલ સોસ
 14. ચોકલેટ ચિપ્સ (ઈચ્છા મુજબ)

સૂચનાઓ

 1. એક વાટકા માં મેંદો ને કોર્ન ફ્લોર લો તેમાં બેકિંગ સોડા નખી ચરની થી ૨-૩ વખત ચાળી લો.
 2. હવે એક તપેલીમાં ચડેલો લોટ લો તેમાં અડધું દૂધ ઉમેરો સાથે કેરેમલ સોસ અને ખાંડ નાખી મિક્સ કરો.
 3. મિશ્રણ મ કોઈ જાતના ગાંઠા ન રહે એ જોવું.
 4. મિશ્રણ હજુ જાડું છે માટે તેમાં દૂઘ ઉમેરો અને પૂડા ઉતરે એનાથી જાડું ખીરું તૈયર કરો.
 5. હવે વેફ્લ મશીન ગરમ કરો.
 6. થોડું બતર લાગવી લો અને પછી ૨ ચમચા જેટલું ખીરું રેડો.
 7. હવે તેને બંધ કરો અને ૭-૮ મિનિટ ચડવા દો.
 8. એકવાર ખોલી ને જુઓ હજુ થોડી વાર માટે ૪-૫ મિનિટ થવા દો.
 9. હવે વેફલ તૈયાર છે કાઢી ને પ્લેટ માં લો
 10. હવે ઉપર વનીલા આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી અને કેરેમળ સોસ ઉમેરો.
 11. ચોકલેટ ચિપ્સ અને ફૂદીના ના પાન ઉમેરો.
 12. તૈયાર છે યમિ કેરેમલ વેફલ વીથ વનીલાં આઈસ્ક્રીમ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર