હોમ પેજ / રેસિપી / ચટપટા શીંગ ભુજીયા

Photo of testy shing bhujiya by Yamuna H Javani at BetterButter
497
5
0.0(0)
0

ચટપટા શીંગ ભુજીયા

Mar-11-2019
Yamuna H Javani
35 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચટપટા શીંગ ભુજીયા રેસીપી વિશે

all time favourite

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 250 ગ્રામ કાચી શીંગ
  2. 2 ચમચી ચણા નો લોટ
  3. 1 ચમચી ચોખા નો લોટ
  4. ટેસ્ટ મુજબ મસાલા
  5. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કાચી શીંગ ને સાદા પાણી માં પલાળી રાખો.
  2. ત્યાર બાદ તેને નિતારી એક બાઉલ માં નાખો. તેમાં મરચું પાવડર, મીઠું, સંચળ, આમચૂર પાવડર, ચાટ મસાલો નાખી મિક્સ કરો. ત્યાર બાદ તેને 5 મિનિટ રેસ્ટ આપો.
  3. હવે તેમાં ચણા નો લોટ અને ચોખા નો લોટ નાખી ફરી મિક્સ કરી 15 મિનિટ રહેવા દો. જેથી લોટ અને મસાલા નું શીંગ પર કોટિંગ થઈ જશે.
  4. હવે એક પેન માં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ધીમા તાપે શીંગ ભુજીયા તળી લેવા.
  5. તળાઈ ગયા બાદ એક બાઉલ માં કાઢી તેમાં નાખેલા મસાલા ફરી નાખી મિક્સ કરો.
  6. તૈયાર છે આપણા શીંગ ભુજીયા....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર