હોમ પેજ / રેસિપી / મુગ દાલ પીત્ઝા

Photo of Moong pizza by vaishali nandola at BetterButter
463
3
0.0(0)
0

મુગ દાલ પીત્ઝા

Mar-12-2019
vaishali nandola
150 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મુગ દાલ પીત્ઝા રેસીપી વિશે

મગ અને મગની દાળ નો ઉપયોગ કરી બનાવેલા આ પીત્ઝા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પેન ફ્રાય
  • પીસવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 3/4 કપ મગની દાળ
  2. 1/4 કપ મગ
  3. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. 1 પેકેટ ઈનો
  6. ટોપીંગ માટે
  7. 1/2 કપ મકાઇ ના દાણા
  8. 1/2 કપ કેપ્સીકમ ઝીણા સમારેલા
  9. 1/2 કપ ટમેટા સમારેલા
  10. 1/2 કપ કાંદા સમારેલા
  11. 1 ટી સ્પુન ચીલી ફ્લેક્સ
  12. 1 ટી સ્પુન ઓરેગાનો
  13. 1/2 ટીસ્પૂન મિક્સ હબૅસ
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. 1/2 ચમચી મરચુ
  16. 1/2 ચમચી ધાણા જીરુ
  17. 1/4 ચમચી હળદર
  18. કોથમીર
  19. જરુર મુજબ તેલ
  20. સજાવવા માટે
  21. ચીઝ , ચીલી ફ્લેક્સ,પીઝા મસાલો

સૂચનાઓ

  1. મગ અને મગની દાળને 2 કલાક પલાળો.
  2. દાળને પીસી તેમા આદુ મરચાની પેસ્ટ અને મીઠુ નાખી બેટર તૈયાર કરો.
  3. એક બીજા બાઉલ મા ટોપીંગ ની બધી સામગ્રી લઈ મિક્સ કરો
  4. ટોપીંગ નુ થોડુ મિશ્રણ બેટર મા મિક્સ કરો.
  5. ઈનો નુ પેકેટ નાખી મિક્સ કરો
  6. નૉન સ્ટીક પૅન મા થોડુ તેલ નાખી આ બેટર નાખો પીઝા જેવુ જાડુ પાથરવુ
  7. તેના પર ફરી ટોપીંગ નાખવુ
  8. બેંને બાજુ ધીમા તાપે ચઢવા દેવુ
  9. બરાબર ચઢી જાય પછી તેના પર ચીઝ, પીઝા મસાલો,ચીલી ફ્લેક્સ નાખી સૉસ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર