Photo of Khichiya Papad by Rani Soni at BetterButter
1077
5
0.0(0)
0

Khichiya Papad

Mar-13-2019
Rani Soni
2 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 ખિચીયા પાપડ
  2. 1 સમારેલ ડુંગળી
  3. 1 સમારેલ ટામેટા
  4. 2 લીલાં મરચા સમારેલ
  5. 1 ચમચી કોથમીર સમારેલ
  6. મીઠું સ્વાદમુજમ
  7. 1/2 ચમચી ચાટ મસાલા

સૂચનાઓ

  1. ખિચિયા પાપડ ને ગેસ ઉપર શેકી લો
  2. હવે તેના ઉપર સમારેલ ડુંગળી,ટામેટા, લીલાં મરચા મૂકી
  3. કોથમીર,મીઠું ,ચાટ મસાલા ભભરાવી તૈયારી માં પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર