હોમ પેજ / રેસિપી / બેક્ડ મસાલા પાંવ

Photo of Baked masala pav by Mayuri Vora at BetterButter
370
2
0.0(0)
0

બેક્ડ મસાલા પાંવ

Mar-13-2019
Mayuri Vora
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેક્ડ મસાલા પાંવ રેસીપી વિશે

મસાલા પાંવ ઍ ખુબજ ફેમસ રેસીપી છે.અને સ્પાસી અને મસાલેદાર રેસીપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1-ગાજર
  2. 1-કેપ્સીકમ
  3. 1-પોટેટો
  4. 2-ડુંગળી
  5. 2-ટમેટા
  6. 8થી10-ગાર્લીક
  7. 1ચમચી-તેલ
  8. 1વાટકી-ચીઝ
  9. 4ચમચી-બટર
  10. 1ચમચી -મરચું પાઉડર
  11. સ્વાદ મુજબ-મીઠું
  12. 1ચમચી-પાંવભાજી પાઉડર
  13. 1ચમચી-હળદળ
  14. 1ચમચી-ધાનજીરૂ
  15. 2પીસ-પાંવ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધા વેજીટેબલ કટ કરી ને તયાર કરિલો
  2. બટેટા નાના સમારી લો
  3. હવે ઍક કડાહી મા બટર મૂકી તેમા બધા વેજીટેબલ વઘારી લો
  4. હવે તેમા ગાર્લીક એડ કરો અને મીઠું એડ કરો
  5. હવે એમા ટમેટા એડ કરી બધુ ચડવા દો
  6. હવે તેમા બધા મસાલા એડ કરી લો
  7. હવે પાંવ ના 2પીસ કરી તેના પર શાક લગાવી બટર મૂકી ચીઝ લગાવી 10મીનીટ બેક કરી લો
  8. તયાર છે બેક્ડ મસાલા પાંવ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર