હોમ પેજ / રેસિપી / કુરકુરે પોપકોર્ન ભેલ

Photo of Kurkure popcorn bhel by Mayuri Vora at BetterButter
1725
3
0.0(0)
0

કુરકુરે પોપકોર્ન ભેલ

Mar-14-2019
Mayuri Vora
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુરકુરે પોપકોર્ન ભેલ રેસીપી વિશે

ભેલ ઍ બોવ બધી રીતે બને છે.સુકી ભેલ,બોમ્બે ભેલ,કઠોળ ની ભેલ,આજે મે કુરકુરે અને પોપકોર્ન થી ભેલ બનાવી છે.જે બાળકો ને તો ભાવે જ સાથે મોટા લોકો ને પન બોવ જ ભાવે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. પોપકોર્ન-1 વાટકો
  2. કુરકુરે-1
  3. ટમેટા-1
  4. ડુંગળી-1
  5. મરચુ-1
  6. કોથમીર
  7. લીંબુ-1/2
  8. મરચુ પાઉડર-1ચમચી
  9. ધાનજીરૂ-1ચમચી
  10. મીઠું-સ્વાદ મુજબ
  11. ચાટ મસાલો-1/2ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલ મા કુરકુરે,પોપકોર્ન બધા મસાલા,ટમેટા,ડુંગળી,કોથમીર,મરચુ,અને લીંબુ નાખી બધુ મિક્સ કરી લો
  2. તયાર આપડી ભેલ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર