હોમ પેજ / રેસિપી / ફરાળી પેટીસ (ફરાળી કચોરી)

Photo of farali pettice by Yamuna H Javani at BetterButter
569
4
0.0(0)
0

ફરાળી પેટીસ (ફરાળી કચોરી)

Mar-14-2019
Yamuna H Javani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી પેટીસ (ફરાળી કચોરી) રેસીપી વિશે

તેને ફરાળ માં લઈ શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 500 ગ્રામ બટેટા
  2. :sparkle:️સ્ટફિંગ માટે
  3. 100 ગ્રામ શેકેલા શીંગ નો ભૂક્કો
  4. 50 ગ્રામ ટોપરા નું ખમણ
  5. 1 ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  6. 1 ચમચી લાલ મરચું પાવડર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 2 ચમચી લીંબુ નો રસ
  10. 1 ચમચી ખાંડ
  11. 1 નાની વાટકી સમારેલા ધાણા ભાજી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટેટા ને બાફી ને મેશ કરી લો.
  2. હવે સ્ટફિંગ માટે નો બધો મસાલો મિક્સ કરી લો.
  3. હવે એક પેન માં તેલ ગરમ મુકો.
  4. હવે બટેટાનો માવો લઈ તેની પુરી જેવડી હાથે થી થેપલી બનાવો.
  5. તેમાં વચ્ચે સ્ટફિંગ ભરી તે પૂરી ને કચોરી ની જેમ પેક કરી દો.
  6. અને શીંગોડા ના કોરા લોટ માં સહેજ રગદોળી ગરમ તેલ માં તળી લો.
  7. તેને ગોળ-ખજૂર અને આમચૂર પાવડર ની ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર