હોમ પેજ / રેસિપી / ગોટાળો ઢોંસો

Photo of Gotala dhosa by prajapati priyanka at BetterButter
617
3
0.0(0)
0

ગોટાળો ઢોંસો

Mar-14-2019
prajapati priyanka
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોટાળો ઢોંસો રેસીપી વિશે

ઢોંસા નું નવું વારીએશન જે આજ કાલ સ્ટ્રીટ ફૂડ તરીકે બઉ જોવા મળે છે જેને મેં થોડું ઇન્સ્ટન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ 1 કપ
  2. ચણા નો લોટ 1 ટે.સ્પૂન
  3. છાશ 1.5 કપ
  4. ખાવા નો સોડા 1 ટી. સ્પૂન
  5. બાફેલું બટાકું 1 નંગ
  6. વટાણા 1 ટે. સ્પૂન
  7. ટામેટું 1 નંગ જીણુ સમારેલું
  8. ડુંગરી 1 નંગ જીણું સમારેલું
  9. કોથમીર સમારેલી
  10. ગરમ મસાલો 1 ટે. સ્પૂન
  11. ચાટ મસાલો
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. માખણ

સૂચનાઓ

  1. ઘઉં ને ચણા નો લોટ મિક્સ કરી એમાં છાસ ઉમેરી ઢોસા જેવું ખીરું તૈયાર કરવું.
  2. તવો ગરમ કરવા મૂકી ખીરા માં ખાવા નો સોડા મિક્સ કરવો હલાવી દેવું.
  3. તવો એકદમ ગરમ કરવો પછી તેના પર તેલ લગાવી ફેલાવી લેવું પછી થોડુ પાણી છાંટવું ને રૂમાલ તવો લૂંછી લેવો.
  4. હવે તવા પર ખીરું નાખી વચ્ચે થી ફેલાવવો ઢોસો ઉપર થી થોડો સુકાયેલો લાગે એટલે તેના પર માખણ લગાવવું
  5. પછી ઢોસા પર બટાકું ડુંગરી ટામેટું મસાલો કોથમીર નાખી બધું મિક્સ કરવું ને અલગ ડીશ માં કાઢી લેવું
  6. હવે ત્યાં સુધી ઢોસો પણ થઇ ગયો હશે તેને પણ ડીશ માં કાઢી લેવો
  7. કોથમીર નારિયેળ ની ચટણી અને સંભાર સથે સર્વ કરવો
  8. આ ઢોસા ને નોર્મલ દાળ અને ચોખા ના ખીરા થી પણ બનાવી શકાય છે એના થી વધુ ટેસ્ટ આવશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર