હોમ પેજ / રેસિપી / રવા ના ગુલાબ જાંબુ.

Photo of Semolina gulab jamun.. by Meghna Sadekar at BetterButter
657
1
5.0(0)
0

રવા ના ગુલાબ જાંબુ.

Mar-14-2019
Meghna Sadekar
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા ના ગુલાબ જાંબુ. રેસીપી વિશે

રવા ગુલાબ જાંબુ એકદમ સોફ્ટ ને રસીલા લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી

સામગ્રી સર્વિંગ: 8

  1. 1 બાઉલ ઝીણો રવો
  2. 1 બાઉલ ફુલ ક્રિમ ફેટવાળુ દૂધ
  3. 4 ચમચી મીલ્ક પાવડર
  4. 1 ચમચી ધી
  5. 1 નાની ચમચી વેલચી પાવડર
  6. 1 ચમચી દળેલી ખાંડ
  7. 2 ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ
  8. 3 બાઉલ ચાસણી માંટે શુધ્ધ ખાંડ.
  9. ચાસણી માં એડ કરવા જરુર પુરતુ પાણી.

સૂચનાઓ

  1. 1 બાઉલ ક્રિમ ફેટવાળુ દૂધ પેન માં ગરમ કરવા મૂકો.
  2. દૂધ ગરમ થતા તેમા 3ચમચી મીલ્ક પાવડર, અર્ધી ચમચી ઘી, 1 ચમચી દળેલી ખાંડ એડ કરી દૂધ ને હલાવી લેવુ.
  3. હવે 1 બાઉલ ઝીણો રવો ઉકળેલા ગરમ દૂધ માં નાંખી મીક્ષ કરી હલાવી ધટટ ડવ બનાવી 4 મીનીટ સીજવા દેવો...
  4. આ રવા ડવ ને 4 મીનીટ મસળી લઇ સોફ્ટ બનાવી લઇ મનગમતા શેપ માં ગોળા વાળી લેવા..
  5. હવે ચાસણી માટે વાળેલા ગોળા ના અઢી થી ત્રણ ગણી ખાંડ લઇ તેમા ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી સ્ટીકી ( ચીકણો, તાર વગરનો ) પાક કરી લેવો..
  6. ગોળા ને શેપ માં વાળી સોનેરી તળી લેવા.
  7. ગરમ ગોળા ને ગરમ પાક માં નાંખી 5 થી 6 કલાક ડૂબાડી ગુલાબ જાંબુ તૈયાર કરી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર