હોમ પેજ / રેસિપી / નારિયેળ પેટીસ

Photo of Nariyel petis by Bijal Thaker at BetterButter
448
3
0.0(0)
0

નારિયેળ પેટીસ

Mar-14-2019
Bijal Thaker
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નારિયેળ પેટીસ રેસીપી વિશે

આ વાનગી મધ્ય પ્રદેશ અને ખાસ તો ઇન્દોર માં પ્રચલિત છે. ઉપવાસ માટે પણ ચાલે એવો સ્વાદિષ્ટ વિકલ્પ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • નવરાત્રી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. પૂરણ બનાવવા માટે:
  2. લીલા નારીયેળની છીણ 1 નાની વાટકી
  3. શેકેલા શીંગદાણાનો ભૂકો 2 ચમચી
  4. બારીક સમારેલા લીલા મરચા 1
  5. સૂકી દ્વાક્ષ6-8
  6. સિંધાલૂણ સ્વાદઅનુસાર
  7. બુરુખાંડ 2 ચમચી
  8. ઉપરના પડ તૈયાર કરવા માટે
  9. બાફેલા બટાકા 3
  10. શિંગોડા નો લોટ 4 ચમચી
  11. સિંધાલૂણ સ્વાદઅનુસાર

સૂચનાઓ

  1. પૂરણ બનાવવા માટે ઉપર મુજબ સામગ્રી મિકસ કરો. બટાકાને બાફી માવો કરી તેમાં શિંગોડા નો લોટ, સિંધાલૂણ ઉમેરી પડ માટે તેને હાથે થી પૂરી જેવું દબાવી વચ્ચે કોપરાનું મિશ્રણ ભરી ગોળા વાળી લો.શિંગોડા નો લોટ માં રગદોળી તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર