વોટર મેલન બૂસ્ઐટા | Watermelon brucheta Recipe in Gujarati

ના દ્વારા Pia Thacker  |  14th Mar 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Watermelon brucheta by Pia Thacker at BetterButter
વોટર મેલન બૂસ્ઐટાby Pia Thacker
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

વોટર મેલન બૂસ્ઐટા

વોટર મેલન બૂસ્ઐટા Ingredients to make ( Ingredients to make Watermelon brucheta Recipe in Gujarati )

 • વોટર મેલન ના સફેદ ભાગ ,3 4 કટકા
 • મીક્ષ બોઈલ પાસ્તા 1 વાટકો
 • સીમલા મીરચી 1 નંગ
 • ડુગંડી 1 નંગ
 • ઓરેગાનો 1 ચમચી
 • ચીલી ફેલ્ક્ષ 1 ચમચી
 • લસન પાવડર 1 ચમચી
 • ડુગડી પાવડર 1 ચમચી
 • મીક્ષ ઈટાલીયન પાવડર 1 ચમચી
 • ટમેટો સોસ 1 ચમચી
 • ચીઝ 30 grams
 • ડેકોરસન માટે
 • મકાઈ
 • તડેલા પાસ્તા

How to make વોટર મેલન બૂસ્ઐટા

 1. 1 વોટર મેલન ના સફેદ ભાગ કાઢી તેની છાલ ઉતારી નાખો
 2. 2 ટોપીંગ બનાવા માટે,તેલ ગરમ કરી તેમા શાકભાજી,બઘા મસાલા,સોસ, અને પાસ્તા નાખો.
 3. 3 વોટર મેરન ના વાઈટ ભાગ પર પાસ્ટા નુ ટોપીંગ કરો, ચીઝ ખમણી નાખો,બેક કરો 180 ડીગરી પર 10 મીનીટ
 4. 4 ડેકોરેસન માટે મકાઈ લઉ તેમા મસાલા ભભરાવી,ચીઝ ખમણી બેક કરો
 5. 6 ડેકોરેસન માટે પાસ્તા પર લોટ ભભરાવી તડી લ્યો

Reviews for Watermelon brucheta Recipe in Gujarati (0)