હોમ પેજ / રેસિપી / ઓઇલ ફ્રી પૉપ કોર્ન

Photo of Oil free Pop corn... by Yamuna H Javani at BetterButter
436
3
0.0(0)
0

ઓઇલ ફ્રી પૉપ કોર્ન

Mar-15-2019
Yamuna H Javani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓઇલ ફ્રી પૉપ કોર્ન રેસીપી વિશે

children special

રેસીપી ટૈગ

  • શિશુ ની વાનગીઓ
  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • શેકેલું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. મકાઈ
  2. મીઠું

સૂચનાઓ

  1. સૌ પહેલા એક પેન માં મીઠું ગરમ કરવા મુકો.
  2. મીઠું ગરમ થાય એટલે તેમાં સૂકી મકાઈ નાખી સહેજ હલાવો.
  3. પછી તેના પર ઢાંકણું ઢાંકી દો.
  4. 2-3 મિનિટ માં મકાઈ ફૂટી ને પૉપ કોર્ન બની જશે.
  5. હવે તેમાં સંચર અને ચાટ મસાલો નાખી સર્વ કરો.
  6. તો તૈયાર છે આપણા ઓઇલ ફ્રી પૉપ કોર્ન.....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર