હોમ પેજ / રેસિપી / મસાલા ઢોંસા વીથ સાંભર ચટની

Photo of masala dosa with shambar chutney by Asha Shah at BetterButter
267
4
0.0(0)
0

મસાલા ઢોંસા વીથ સાંભર ચટની

Mar-15-2019
Asha Shah
750 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ઢોંસા વીથ સાંભર ચટની રેસીપી વિશે

ઢોંસા એ સાઉથ ઇન્ડીયન ડીશ છે.પણ પુરરા ભારત મા ફેમશ છે.જેથી કોઇપણ જગ્યા પર જોવા મડે છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • હરરોજ/ દરરોજ
 • દક્ષિણ ભારતીય
 • શેકેલું
 • પીસવું
 • ઉકાળવું
 • બાફવું
 • મુખ્ય વાનગી
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

 1. ઢોંસા નુ બેટર બનાવવા માટે
 2. 1.3 વાડકી ચોખા
 3. 2.1 વાડકી સફેદ અડદ ની દાલ
 4. 3.2ચમચી દહીં
 5. 4.1/4 મેથી દાણા
 6. ચટની નં -1 માટે
 7. 1.1કપ સીંગદાણા શેકી ને ફોલેલા
 8. 2.3 લીલા મરચા
 9. 3.2 ચમચી કોપરા ની છીણ નો પાવડર
 10. ચટની નં-2
 11. 1.1/2 નારીયેલ છોલી ને પાણી કાઢી ને સમારેલુ
 12. 2.1/2 કપ દાડીયા
 13. 3.1/2 કપ લીલા ધાણા
 14. 4.2ચમચી દહીં
 15. બંને ચટની ના વઘારવા ની સામગી્
 16. 1.મીઠું સ્વાદ મુજબ
 17. 2.2ચમચી તેલ /ઘી
 18. 3.1/2 ચમચી રાઇ
 19. 4.1/2ચમચી સફેદ અડદ ની દાલ
 20. 5.2સુકા લાલ મરચા
 21. 6.8/10 કરી પતા
 22. મસાલા માટે
 23. 1.3બટાકા બાફી ને મસડેલા
 24. 2.2ચમચી તેલ
 25. 3.ચપટી હીંગ
 26. 4.1/2ચમચી રાઇ
 27. 5.1/2ચમચી અડદ ની સફેદ દાલ
 28. 6.1ડુંગરી પાતડી લાંબી સમારેલી
 29. 7.કરી પતા 1ડાંડી
 30. 8.2લીલા મરચા લાંબા સમારેલા
 31. 9.1/2ચમચી હલદર
 32. 10.મીઠું સ્વાદ મુજબ
 33. 11.1/2ચમચી ખાંડ
 34. 13.1/2લીંબુ નો રસ
 35. 14.લીલા ધાણા બારીક સમારેલા
 36. સાંભર માટે
 37. 1.2વાડકી તુવેર ની દાલ બાફેલી
 38. 2.2ચમચી તેલ
 39. 3.1/2ચમચી રાઇ
 40. 4.કરી પતા
 41. 5.1ડુંગરી ચેરસ મીડીયમ સાઇઝ મા કાપેલી
 42. 6.1ગાજર ટુકડા કાપેલા
 43. 7.કાકડી ચોરસ ટુકડા કાપેલા
 44. 8.1/2રીંગણ ચોરસ કાપેલુ
 45. 9.સરગવાની સીંગ 4/5કાપી ને બાફેલી
 46. 10 1/2 વાડકી આંબલી નુ પાણી પલ્પ
 47. 11.3ચમચી સાંભર મસાલા નો પાવડર
 48. 12.1/2ચમચી હલદર
 49. 13.1ચમચી લાલ મરચુ
 50. 14.મીઠુ ંસ્વાદ મુજબ
 51. 15.ખાંડ 1 ચમચી
 52. 16.લીલાધાણા સમારેલા .

સૂચનાઓ

 1. 1.ચોખા ,દાલ બરાબર ધોઇ ને 5/6 કલાક પલાડવા મુકો.પલડી ગયા પછી બંને મીશૃ કરી થોડુ થોડુ લઇ પીસી લેવુ.અંદર દહીં નાખી ને પીસવુ.પીસ્યા પછી મેથી દાણા નાખી6/7કલાક ગરમ ડગ્યા પર મુકી આથો આવવા દેવો.
 2. 2.બંને ચટની અલગ અલગ પીસી ને બાઉલ મા લઇ મીઠું સ્વાદ મુજબ નાખી વધાર કરી મીશૃ કરો .
 3. 3.મસાલા માટે ઃ કડાઇ મા તેલ ગરમ કરી રાઇ ,હીંગ નો વઘાર કરી કરીપાન,લીલી મરચા ,ડુંગરી નાખી સોનેરી થાય ત્યા ંસુધી સાંતડવી .
 4. 4.હલદર ,મીઠું ,ખાંડ નાખી બટાકા નો માવો,લીંબુ નો રસ નાખી બરાબર મીશૃ કરી લીલા ધાણા નાખી ગેસ બંધ કરી હલાવી બાઉલ મા કાઢી લેવો.
 5. સાંભર માટે 1.કડાઇ મા તેલ લઇ રાઇ,હીંગ નાખી કરી પાન નાખી સમારેલી શાક ભાજી (સરગવાની સીંગ સીવાય ની)નાખી મીઠું નાખી હલાવી ઢાંકણ ઢાંકી ચડવા દેવુ.
 6. 2.શાક ચડી ગયા પછી સાંભર મસાલો,હલદર મરચુ ,મીઠું નાખી હલાવી દેવુ
 7. 3.બાફેલી દાડ એતરસ કરી નાખવી.સાથે આંબલી નુ પાણી ,ખાંડ નાખી બરાબર ઉકડવા દેવુ.
 8. 4.લીલી ધાણા નાખી તૈયાર છે.સાંભર
 9. ઢોંસા બનાવવા . 1.ઢોસાં તવાગરમ કરી ને ને પાણી અને તેલ ને મીશૃ કરી કપડા ની મદદ થી સાફ કરી ઢોંસો ઉતારવો .
 10. 2.બેટર મા ં જરુર મજબ મીઠું નાખી હલાવી જરુર હોય તો પાણી રેડવુ.
 11. 3.ગરમ તવા પર ચમચા ની મદદ થી 1ચમચો ખીરુ રેડી ગોડ ગોડ હાથ થી ફેરવી પાતડો ઢોસા ને ફેલાવી ફાસ્ટ ગેસ પર શેકવુ .ચારે બાજુ તેલ રેડી ઉખાડવો.નીચે ની બાજુ બા્ઉન કલર થશે.
 12. 4.ઢોસા પર મસાલો પાથરી સાઇડ પર બંને બાજુ થી વાડી ગરમ ગરમ સાંભર,બંને ચટની સાથે મજા માણો.
 13. 5.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર