હોમ પેજ / રેસિપી / ખીચિયા પાપડ

Photo of khichiya papad by Yamuna H Javani at BetterButter
876
2
0.0(0)
0

ખીચિયા પાપડ

Mar-15-2019
Yamuna H Javani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીચિયા પાપડ રેસીપી વિશે

આ પાપડ શિયાળા માં વધુ ખવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 વાટકો ઘઉં નો લોટ
  2. 2 ગ્લાસ પાણી
  3. સ્વાદ મુજબ મીઠું
  4. પાપડ નો ખારો
  5. 1/2 ચમચી જીરું
  6. પા ચમચી હિંગ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક તપેલા માં પાણી ગરમ કરવા મુકો.
  2. પછી તેમાં જીરું, હિંગ, મીઠું અને પાપડ નો ખારો નાખી તે પાણી ને 5 મિનિટ ઉકાળો.
  3. ત્યારબાદ તેમાં ઘઉં નો લોટ નાખી વેલણ થી એકદમ હલાવી ખીચી તૈયાર કરો.
  4. ત્યાર બાદ તેને એક કાણા વાળા વાસણ માં લઇ 3-4 મિનિટ વરાળ માં બાફો.
  5. હવે તેને મસળી તેનો મીડીયમ સાઈઝ નો લુવો લઈ પાટલા ઉપર તેલ લગાડી પાપડ ના પાટલા માં અથવા પાપડ ના મશીન માં વણી લો.
  6. .
  7. .
  8. હવે તે પાપડ ને તડકા માં 2 થી 3 દિવસ શુકવો.
  9. તો તૈયાર છે આપણા ખીચિયા પાપડ....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર