હોમ પેજ / રેસિપી / મટર કુલ્ચા

Photo of Mutter kulcha by Hetal Sevalia at BetterButter
266
3
0.0(0)
0

મટર કુલ્ચા

Mar-15-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મટર કુલ્ચા રેસીપી વિશે

દિલ્હી નો ફેમસ સ્ટ્રીટ સ્ટાઇલ બ્રેકફાસ્ટ. જે ટેસ્ટી, હેલ્ધી અને ઓઈલ ફ્રી પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ સફેદ વટાણા
  2. 1 મોટી સાઈઝ ની ડુંગળી
  3. 2 ટામેટા
  4. 1 ચમચી આમલીનો પલ્પ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી ચાટ મસાલો
  7. 3 નંગ લીલાં મરચાં
  8. 1/2 ચમચી લાલ મરચુ
  9. થોડી કોથમીર
  10. કુલ્ચા જરૂર મુજબ

સૂચનાઓ

  1. વટાણા પલાળી બાફી લો. વટાણા ગળી ના જાય તેનું ધ્યાન રાખવું. બાફવા માં પાણી બચે તો રહેવા દેવું.
  2. હવે ડુંગળી, ટામેટાં, કોથમીર, લીલાં મરચાં બધું બારીક સમારી લો.
  3. એક બાઉલમાં વટાણા, બધા મસાલા, અને ચોપ વેજીટેબલ ઉમેરો. સારી રીતે મિક્સ કરી લો.કુલ્ચા સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર