હોમ પેજ / રેસિપી / ભૂગળા બટાકા

Photo of Bhungra bataka by Hetal Sevalia at BetterButter
2999
4
0.0(0)
0

ભૂગળા બટાકા

Mar-15-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભૂગળા બટાકા રેસીપી વિશે

સૌરાષ્ટ્ર બાજુ ની સ્ટ્રીટ ફૂડ. જે બાળકો ને ખૂબ જ પસંદ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3-4 બટાકા
  2. 3-4 ચમચી તેલ
  3. 1/4 ચમચી રાઈ
  4. 1/4 ચમચી હીગ
  5. લીમડાના પાન
  6. 1 ચમચી લસણ આદું ની પેસ્ટ
  7. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ધાણાજીરું
  10. 1/2 ચમચી ચાટ મસાલો
  11. 1/4 ચમચી આમચૂર પાવડર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. કોથમીર જરૂર મુજબ
  14. ભૂગળા જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટાકા બાફીને નાના ટુકડા કરી લો.
  2. એક કઢાઈમાં તેલ મૂકી રાઈ,હીગ નો વઘાર કરો. લીમડો ઉમેરો. લસણ ,આદું, લીલાં મરચાં સાતળો.
  3. બાકી ના મસાલા ઉમેરો.
  4. બટાકા ઉમેરો. કોથમીર ઉમેરો.
  5. ગરમાગરમ બટાકા ભૂગળા સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર