હોમ પેજ / રેસિપી / મકાઈ નો લીલો ચેવડો ( ભુટે કા કીસ )

Photo of Grated corn. by Meghna Sadekar at BetterButter
419
4
0.0(0)
0

મકાઈ નો લીલો ચેવડો ( ભુટે કા કીસ )

Mar-15-2019
Meghna Sadekar
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ નો લીલો ચેવડો ( ભુટે કા કીસ ) રેસીપી વિશે

મકાઈ લીલો ચેવડો સ્વાદ માં માં ખૂબ ટેસ્ટી ને હેલ્થી છે.

રેસીપી ટૈગ

  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 બાઉલ છીણેલી સ્વીટ કોન મકાઈ
  2. હાફ બાઉલ દૂધ
  3. 3 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. 1 ચમચી મરચું પાવડર
  5. અર્ધી ચમચી હળદર
  6. ચપટી હિંગ
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. 1 ચમચી ખાંડ
  9. 2 ચમચી લીંબુનો રસ
  10. 2 ચમચી લીલા ટોપરા નું છીણ
  11. 2 ચમચી કોથમીર
  12. 2 ચમચી કાળી દરાખ
  13. 1 ચમચી દાડમ દાણા
  14. 1 ચમચી મરચા ના ટુકડા..

સૂચનાઓ

  1. પ્રથમ કઢાઈ માં 3 ચમચા તેલ માં જીરું, હળદર, હીંગ આદુ મરચા પેસ્ટ નાંખી સાંતળી ક્રશ કરેલ મકાઈ છીણ એડ કરો..
  2. છીણ ને 7 મીનીટ સાંતળો..પછી દૂધ નાંખી 12 મીનીટ મીડિયમ ફલેમ રાખી સીજવા દો.
  3. મીશ્રણ સીજાયા બાદ તેમા મીઠું, મરચા ના ટુકડા, લીંબુનો રસ, ખાંડ, કાળી દરાખ કોથમીર નાંખી મીક્ષ કરી મકાઈ લીલો ચેવડો તૈયાર કરી લો.
  4. મકાઈ લીલો ચેવડો ને લીલા ટોપરા નું છીણ ને દાડમ દાણા થી ગાનિઁશ કરી લો.
  5. મીશ્રણ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર