હોમ પેજ / રેસિપી / ચીઝ વડા પાંવ

Photo of cheez vda pav by Hiral Pandya Shukla at BetterButter
563
10
0.0(0)
0

ચીઝ વડા પાંવ

Mar-16-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ વડા પાંવ રેસીપી વિશે

વડા પાવ બધાં ને ભાવતુ ફુડ છે અને ચીઝ ની સાથે હોય તો વધારે મજા આવે છે...:grin::grin:

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારતીય
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 5 પાંવ
  2. બેટર માટે:-
  3. 200 ગ્રામ વેસણ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/4 ચમચી બેકીંગ સોડા
  6. પાણી જરુર મુજબ
  7. વડા માટે:-
  8. 4 બાફેલા બટાકા
  9. 1/4 ચમચી કોથમીર ની ચટણી
  10. 1/2 ચમચી પાવડર સુગર
  11. 2 ચમચી લીંબુનો રસ
  12. 1 ચમચી ધાણાજીરું
  13. 1/4 ચમચી ગરમ મસાલો
  14. 1/4 ચમચી હળદર
  15. 1/4 ચમચી હીંગ
  16. 4 ચમચી દાડમ ના દાણા
  17. મીઠું સ્વાદ મુજબ
  18. તેલ તળવા માટે
  19. ચીઝ પસંદગી મુજબ
  20. 1 ચમચી લાલ મરચાં ની પેસ્ટ

સૂચનાઓ

  1. વડા માટે ની બધી સામગ્રી સરસ મીક્સ કરી પસંદગી મુજબ ગોળ બનાવી ગરમ તેલમાં તળી લો.
  2. તવી મા એક ચમચી બટર મુકો
  3. એમાં લાલ પેસ્ટ ઉમેરી પાંવ કાપી શેકી લો.
  4. એક બાજુ ગ્રીન પેસ્ટ અને બીજી તરફ રેડ પેસ્ટ લગાવો.
  5. ઉપર વડું મુકી ચીઝ છીણો.
  6. ઉપર પાવ નો બીજો ભાગ મુકી સરસ શેકી લો.
  7. ચીઝ છીણી ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર