હોમ પેજ / રેસિપી / કઢી પકોડા..

Photo of Kadhi pakoda .. by Meghna Sadekar at BetterButter
597
0
0.0(0)
0

કઢી પકોડા..

Mar-16-2019
Meghna Sadekar
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કઢી પકોડા.. રેસીપી વિશે

સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 બાઉલ મોળું દહી
  2. હાફ નાનો કપ બેસન લોટ
  3. 3 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. કોથમીર
  6. વઘાર માટે 2 ચમચી ધી,જીરું, લવીંગ
  7. પકોડા માટે 1 કપ બેસન લોટ
  8. સમારેલી ડુંગળી, પાલક
  9. 3 ચમચી આદુ મરચા લસણ પેસ્ટ
  10. 2 ચમચી અધકચરો ધાણા, મરી પાવડર
  11. મીઠું, ચપટી બેકીંગ પાવડર.

સૂચનાઓ

  1. પ્રથમ દહી માં ચણા ના લોટ ને કઢી માટે જોઈ તું પાણી ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે ચપટી હળદર, આદુ મરચા લસણ પેસ્ટ નાંખી 15 મીનીટ ઉકાળો.
  2. ઘીના વધાર માં જીરું, લવીંગ, હીંગ, કઢી પતા નો વધાર આપો. 5 મીનીટ કઢી ઉકાળો.
  3. પકોડા માટે બેસન લોટ માં સમારેલ પાલક ,કાંદા, મીઠું સ્વાદ પ્રમાણે,,આદુ મરચા ની પેસ્ટ ,અધકચરા ધાણા, મરી પાવડર, ચપટી બેકીંગ પાવડર,પાણી એડ કરી પકોડા ઉતરે તે પ્રમાણે ખીરું તૈયાર કરી સોફ્ટ પકોડા તળી લો..
  4. ઉકળતા કઢી માં પકોડા મીક્ષ કરી 7 મીનીટ સીજાવી લો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર