હોમ પેજ / રેસિપી / મૈસુર મસાલા ઢોસા

Photo of Mysur masala dosa by Mayuri Vora at BetterButter
868
4
0.0(0)
0

મૈસુર મસાલા ઢોસા

Mar-16-2019
Mayuri Vora
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૈસુર મસાલા ઢોસા રેસીપી વિશે

આમ તો ઇન્ડિયા મા ઘાના પ્રકારના ઢોસા મેલ છે.મસાલા ઢોસા,ચાયનીઝ ઢોસા,પાંવભાજી ઢોસા આમા નોજ એક આજે મે બનાવ્યુ છે.મૈસુર મસાલા ઢોસા જે ખુબુજ સ્પાસી અને ક્રિસ્પી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ઢોસા બેટર
  2. પોટેટો-3
  3. ઓનિઓન-4
  4. મરચુ-1
  5. આદુ-નાનો ટૂકડો
  6. તેલ-2ચમચી
  7. ચણાદળ-1ચમચી
  8. અળદદાળ -1ચમચી
  9. કળીપતા
  10. હળદળ-1ચમચી
  11. મીઠું-સ્વાદ મુજબ
  12. ચીલી સોસ-2ચમચી
  13. મરચું પાઉડર-1ચમચી
  14. રાય-1/2ચમચી
  15. કેપ્સીકમ-2
  16. ટમેટા-2

સૂચનાઓ

  1. એક કડાહી મા તેલ મૂકી તેમા રાઈ,કળીપતા,ચણાદાળ,અળદદાળ એડ કરો
  2. પછી એમા ઓનિઓન અને મરચુ એડ કરો
  3. હવે એમા આદુ,મીઠું,હળદળ એડ કરો
  4. પોટેટો એડ કરી મસાલો તયાર કરો
  5. હવે કડાહી મા તેલ મુકી તેમા ઓનિઓન,કેપ્સીકમ,ટમેટા વઘારો
  6. પછી તેમા ચીલી સોસ,સોલ્ટ,મરચું પાઉડર એડ કરો
  7. હવે તેને ચડવા દો
  8. આ તયાર થય જાય પછી તેમા પોટેટો નો મસાલો એડ કરી દો
  9. પછી આવો મસાલો તયાર થસે
  10. હવે લોઢિ પર ખિરૂ પાથરી તેમા મસાલો લગાવી દો
  11. પછી ઢોસો તયાર થય જાય એટલે કોકોનટ ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર