હોમ પેજ / રેસિપી / કાશ્મીરી ચાય

Photo of Kashmiri chai by Mayuri Vora at BetterButter
571
4
0.0(0)
0

કાશ્મીરી ચાય

Mar-16-2019
Mayuri Vora
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાશ્મીરી ચાય રેસીપી વિશે

કાશ્મીરી ચાય ઍ ગ્રીન ટી અને ખાવાના સોડા થી બને છે.તેને પિન્ક ટી પન કેવાય છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • જમ્મુ અને કાશ્મીર
  • ઉકાળવું
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પાણી-2કપ
  2. દૂધ-1કપ
  3. ખાંડ-2ચમચી
  4. ખાવાનો સોડા-1ચમચી (નાની)
  5. ગ્રીન ટી-1 ચમચી
  6. એલચી-2
  7. ડ્રાય ફ્રુટ નો ભૂકો (કાજુ,બદામ,પિસ્તા)

સૂચનાઓ

  1. ઍક તપેલી મા પાણી મૂકી તેમા ગ્રીન ટી,એલચી,ખાંડ નાખી ઉકાળો
  2. ગરમ થય જાય એટલે એમા ખાવાનો સોડા એડ કરો અને
  3. પછી તેને ઉકળવા દો
  4. પછી એને 5થી6 વાર ગાળી લો.જેથી એનો સરો ગુલાબી રંગ આવી જસે.અને પછી એને પાછુ ગેસ પર મુકી દૂધ એડ કરો અને ઉકળવા દો
  5. હવે એમા ડ્રાય ફ્રુટ નો ભૂકો એડ કરી ગરમ ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર