હોમ પેજ / રેસિપી / પૌવા રાજકોટ ની સ્ટીટ ફૂડ

Photo of Pauva by Vibha Gandhi at BetterButter
434
4
0.0(0)
0

પૌવા રાજકોટ ની સ્ટીટ ફૂડ

Mar-16-2019
Vibha Gandhi
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌવા રાજકોટ ની સ્ટીટ ફૂડ રેસીપી વિશે

ખજૂર ની ચટણી, મરચાં ની ચટણી તૈયાર કરવી.પૌવા ને ધોઈથોડીવાર રાખી દેવા.તેલ મા રાઇ,જીરું, લીમડો, લીલા મરચાં, હીંગ નાખવી. પછી ટમેટા ઉમેરી થોડી વાર થવા દેવા. બાફેલા બટાકા ઉમેરી દો ધીમા ગેસ ઉપર હલાવવું મીઠું સ્વાદ પ્રમાણે પછી પૌવા ઉમેરી દો, હલાવી લેવુ, ડીશ મા લેવુ તેમા ઉપર થી દાડમ ના દાણા,સેવ,ડુંગરી પછી બન્ને ચટણી નાખવી ઉપર કોથમીર નાખવી.સવઁ માટે તૈયાર

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. પૌવા 4વાટકી
  2. બટેટા 2નાના
  3. ડુંગરી 2નાની
  4. ટમેટા 2મિડીયમ
  5. લીલા મરચાં 1
  6. રાય,જીરું 2 ચમચી
  7. લીમડો 8પાન
  8. ખજૂર ની ચટણી માટે
  9. ખજૂર 250ગ્રામ
  10. આંબલી 2ટુકડા
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. લાલ મરચું અર્ધી ચમચી
  13. હળદર પા ચમચી
  14. ધાણા જીરું 1ચમચી
  15. ગોળ 2ચમચી
  16. લીલા મરચાં ની ચટણી માટે
  17. લીલા મરચાં 5
  18. કોથમીર થોડી
  19. આદુ નાનો ટુકડો
  20. મીઠું સ્વાદ પ્રમાણે
  21. લીંબુ નો રસ 1ચમચી
  22. સેવ 100ગામ
  23. દાડમ નાનું 1
  24. કોથમીર થોડી

સૂચનાઓ

  1. 1 ખજૂર ની ચટણી 1 ખજૂર અને આંબલી ને ગોળ સાથે બાફી લો
  2. 2 મિકસર મા પીસી લો પછી મીઠું, ઘાણાજીરુ, હળદર,લાલ મરચું ઉમેરી પીસી લો 3ગાળી લેવુ. ચટણી તૈયાર
  3. 2 લીલી ચટણી
  4. 1લીલા મરચાં, કોથમીર, આદુ મિકસર મા પીસી લો. 2 તેમા મીઠું, લીંબુ ઉમેરી દો
  5. 3 ચટણી તૈયાર
  6. પૌવા માટે
  7. 1 પૌવા ને ધોઈ ને ચાયણી મા રાખી દો. 2 ગેસ ઉપર કઢાઈ મુકવુ. 3 તેમા તેલ મુકો. રાય જીરું મુકવુ 4 લીમડો, મરચાં, ઉમેરી દો 5 હવે ટમેટા નાખો થોડી વાર 2મિનિટ હલાવવા. 6 બટેટા ઉમેરી દો 7 મીઠું, લીંબુ નો રસ મિક્સ કરવો બધું હલાવી લેવુ 8 પૌવા ઉમેરી દો 9 ડીશ મા કાઢી લઇ ને ઉપર થી સેવ,દાડમ, કોથમીર,ડુંગરી 10 બન્ને ચટણી ઉપર થી નાખવી સવઁ માટે તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર