હોમ પેજ / રેસિપી / પાકા બીલા નું શરબત

Photo of Paka bila nu sharbat by Vibha Gandhi at BetterButter
2081
0
0.0(0)
0

પાકા બીલા નું શરબત

Mar-16-2019
Vibha Gandhi
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાકા બીલા નું શરબત રેસીપી વિશે

પાકા બીલા ના ભાગ કરીને તેમાંથી બી કાઢી લો, જે અંદર નું છે તેને મિકસર મા પીસી લો થોડું પાણી નાખી ને પીસવુ પછી ગાળી લેવુ. તેમા ખાંડ ની ચાસણી,સંચળ, મરીનો પાઉડર મિક્સ કરો. શરબત તૈયાર

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. પાકા બીલા 1
  2. સંચળ 2ચમચી
  3. મરી પાઉડર 1ચમચી
  4. ખાંડ ની ચાસણી માટે
  5. ખાંડ 150ગ્રામ
  6. પાણી જરુર પમાણે
  7. લીંબુ નો રસ 2ચમચી

સૂચનાઓ

  1. 1 પાકા બીલા માથી બી કાઢી લો 2 બીલા અંદર (ગરભ) ના ભાગ ને મિકસર મા પીસી લો તેમા પાણી ઉમેરી ને કરવું 3 ગાળી લેવું 4 તે પલ્પ મા લીંબુ નો રસ, સંચળ, મરીનો પાઉડર, ખાંડ ની ચાસણી ઉમેરી 5 ઠંડુ પાણી ઉમેરવું 6 સર્વ કરવા માટે તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર