હોમ પેજ / રેસિપી / સેંવ પુરી

Photo of Sev Puri by Mital Viramgama at BetterButter
342
5
0.0(0)
0

સેંવ પુરી

Mar-16-2019
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેંવ પુરી રેસીપી વિશે

સેવ પુરી એક ફેમસ સ્ટીટ ફૂડ છેં જે તેમને બધી જગ્યાએ મળી જાય છે. ચોપાટી પર અને બધી જગ્યાએ લારી અને ફાસ્ટ ફૂડ શોપ પર મળી જાય અને ચટપટી ડીસ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. 60 નંગ પુરી
  2. 1કપ બટેટા બાફેલા
  3. 1કપ ચણા બાફેલા
  4. 1 નાની વાટકી લીલી ચટણી બનાવા માટે :four_leaf_clover:
  5. 1 પણી કોથમીર
  6. 6 નંગ લીલા મરચાં કાપેલા
  7. 1/2 ટેબલ સ્પૂન મગફળી
  8. નીમક,ખાંડ,લીંબુ સ્વાદ અનુસાર
  9. લાલ ચટણી માટે :hibiscus:
  10. 8નંગ લાલ મરચાં
  11. 10કળી લસણની
  12. નીમક,લીંબુ,ખાંડ સ્વાદ અનુસાર
  13. 1મોટી વાટકી ખજૂર ની ચટણી :maple_leaf:
  14. 1 વાટકી ખજૂર ની પેસ્ટ
  15. એક ટેબલ સ્પૂન આંબલી ની પેસ્ટ
  16. નીમક સ્વાદ અનુસાર
  17. 1/2 ટી સ્પૂન લાલ મરચું
  18. 1/2 ટી સ્પૂન ધાણા જીરૂ
  19. 1/2 લસણ આદુ ની પેસ્ટ
  20. 1 કપ દહીં
  21. 1/2કપ જીણી સેવ
  22. 1 નાની વાટકી ડુંગળી સમારેલી
  23. 2 ટેબલ સ્પૂન કોથમીર સમારેલી
  24. 4 ટેબલ સ્પૂન દાડમ ના દાણા
  25. 2 ટેબલ સ્પૂન ચાટ મસાલો
  26. 1 ટી સ્પૂન લાલ મરચું

સૂચનાઓ

  1. સૌથી પહેલાં લીલી ચટણી અને લાલ ચટણી જુદી જુદી મીકસર મા પીસી લો.
  2. હવે ખજૂર ની ચટણી માટે ના બધાં ઇન્ગ્રીડયન્સ મીક્સ કરી ચટણી બાનાવી લો.
  3. હવે દહીં મા થોડું નીમક અને ખાંડ નાખી મીક્સ કરી લો .
  4. હવે ચણા અને બટેટા ને બાફી લો.બટેટા જીણા સમારીલો અને ચણા બટેટા મીક્સ કરી થોડું નીમક સ્વાદ અનુસાર નાખી લો.
  5. હવે પુરી લઇને તેમાં ચણા બટેટા ભરી ડુંગળી સમારેલી નાખી બધી ચટણી નાખી દો.
  6. અને હવે ઉપર દહીં સેવ ઝીણી છાંટી તેમજ કોથમીર,દાડમ અને ચાટ મસાલો અને લાલ મરચું છાંટી ઉપરથી થોડી સેવ ભભરાવીને અને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર