હોમ પેજ / રેસિપી / ખારી શીંગ

Photo of salted peanut by Yamuna H Javani at BetterButter
538
4
0.0(0)
0

ખારી શીંગ

Mar-16-2019
Yamuna H Javani
485 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખારી શીંગ રેસીપી વિશે

any time favriote

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. કાચી શીંગ
  2. મીઠું

સૂચનાઓ

  1. સૌ પહેલા શીંગ ને 8-10 કલાક મીઠા ના પાણી માં પલાળી રાખો.
  2. પછી તેને નિતારી એક કપડાં પર સુકવી દો.
  3. તેમાં નું પાણી સુકાય જાય પછી એક પેન માં મીઠું ગરમ કરવા મુકો.
  4. મીઠું ગરમ થઇ જાય પછી તેમાં શીંગ નાખી સાવ ધીમા ગેસે 8-10 મિનિટ સેકો.
  5. પછી તેને કાઢી લો.
  6. ઠરી ગયા પછી તેનો ખાવા માં ઉપયોગ લેવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર