જલેબી એ ફેમસ સ્વાદીષ્ટ મીઠાઇ છે.જે મને લાગતુ કે ધરે બનાવવુ ખુબ જ મુશકેલ છે.પણ 15મીનીટ મા ઘરે બનાવેલી પહેલી વાર ની જલેબી ખુબ જ કી્સ્પી અને જયુસી બની છે.મહેનત રંગ લાવે જ છે.તો ચાલો ઇનસ્ટટ જલેબી ની રેસીપી તરફ ...
રેસીપી ટૈગ
વેજ
સામાન્ય
તહેવાર
ભારતીય
ફીણવું
ઉકાળવું
તળવું
ડેઝર્ટ
ઈંડા વિનાનું
સામગ્રી સર્વિંગ: 5
ચાસણી માટે
1.2કપ ખાંડ
2.1કપ પાણી
3.થોડા તાંતણા કેસર ના
4.ઇલાયચી પાવડર
5.1/2લીંબુ નો રસ
જલેબી ના બેટર માટે
1.1કપ મેંદો
2.4ચમચી થોડુ ખાંટુ દહીં
3.1/2 ચમચી બેકીંગ પાવડર
4.પાણી જરુર મુજબ
5.કેસરી પીડો કલર ચપટી જેટલો
તલવા માટે
250/300 ગા્મ દેશી ધી
પ્લાસટીક બોટલ સોસ વાડી /ઝીપ લોક પ્લાસટીક
રબર બેંડ 2
સૂચનાઓ
1એક તપેલી મા ખાંડ,પાણી મીશૃ કરીગરમ કરવા મુકો .તેમાં લીબુ નો રસ નાખો.એક તાર મા જરાક કચાસ રહીં જાય એટલે તેમાં કેસર ,ઇલાયચી પાવડર નાખી ગેસ બંધ કરો.
2.એક બાઉલ મા મેંદો,દહીં,બેકીંગ પાવડર નાખી જરુર મુજબ થોડુ પાણી રેડી થોડુ જાડુ બેટર બનાવવુ.કલર નાખવો.બહુ પતલુ થાય તો મેંદો ઉમેરી લેવો .
3.એક પેન મા ધી ગરમ કરવા મુકવુ.
4.ગ્લાસ મા પ્લાસટીક મુકી તેના પર કવર કરી બેટર રેડી કોન નો સેફ આપી ઉપર ટાઇટ રબર બેંડ લગાવી બંધ કરવુ.કાતર થી આગડ નો ભાગ કાપવો .(બોટલ મા બેટર ભરવુ.હોય તો )
4.ધી મીડીયમ તાપે વધારે ગરમ કે ઠડુ ં ના હોય તેવી માંજ જલેબી બનાવવી .મહત્વ નો મુદો્
5.કોન ને અંદર થી બહારની બાજુ ફેરવી ગોડ જલેબી બનાવવી.
6.બંને બાજુ થઇ જાય એટલે મીડીયમ ગરમ ચાસની મા મુકવી.
7.જલેબી ચાસની મા હોય ત્યાંસુધી બીજી જલેબી ધી મા મુકવી અને ચાસની વાડી બહાર કાઢવી.
8.જલેબી મસ્ત કી્સ્પી,જયુસી,ગરમ ગરમ ની મજા માણો.
9.બદામ કે પીસ્તા ની કતરણ મુકી સવૅ કરો.
સમીક્ષાઓ (0)  
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
1એક તપેલી મા ખાંડ,પાણી મીશૃ કરીગરમ કરવા મુકો .તેમાં લીબુ નો રસ નાખો.એક તાર મા જરાક કચાસ રહીં જાય એટલે તેમાં કેસર ,ઇલાયચી પાવડર નાખી ગેસ બંધ કરો.
2.એક બાઉલ મા મેંદો,દહીં,બેકીંગ પાવડર નાખી જરુર મુજબ થોડુ પાણી રેડી થોડુ જાડુ બેટર બનાવવુ.કલર નાખવો.બહુ પતલુ થાય તો મેંદો ઉમેરી લેવો .
3.એક પેન મા ધી ગરમ કરવા મુકવુ.
4.ગ્લાસ મા પ્લાસટીક મુકી તેના પર કવર કરી બેટર રેડી કોન નો સેફ આપી ઉપર ટાઇટ રબર બેંડ લગાવી બંધ કરવુ.કાતર થી આગડ નો ભાગ કાપવો .(બોટલ મા બેટર ભરવુ.હોય તો )
4.ધી મીડીયમ તાપે વધારે ગરમ કે ઠડુ ં ના હોય તેવી માંજ જલેબી બનાવવી .મહત્વ નો મુદો્
5.કોન ને અંદર થી બહારની બાજુ ફેરવી ગોડ જલેબી બનાવવી.
6.બંને બાજુ થઇ જાય એટલે મીડીયમ ગરમ ચાસની મા મુકવી.
7.જલેબી ચાસની મા હોય ત્યાંસુધી બીજી જલેબી ધી મા મુકવી અને ચાસની વાડી બહાર કાઢવી.
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
પાસવર્ડ બદલો
તમારો જૂનો પાસવર્ડ નવામાં બદલો
જૂનો પાસવર્ડ *
નવો પાસવર્ડ *
નવા પાસવર્ડની પુષ્ટિ કરો *
પાસવર્ડ બદલો
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
પ્રોફાઇલ સેટિંગ
તમારી પ્રોફાઇલને અહીં એડિટ કરો અને અપડેટ કરો
તમારું એકાઉન્ટ સેટિંગ્સ નાખવું તમારી સેવ કરેલી રીસેપ્સ, સંગ્રહ અને વ્યક્તિગત કરેલી પસંદગીઓ તમને કાયમી રૂપે અપ્રાપ્ય બનાવી શકે છે અને કનેક્ટેડ ડિવાઇસેસની કાર્યક્ષમતાને ઘટાડે છે. ડિલીશન અમારી પ્રાઇવસી નોટિસ અને લાગુ કાયદા અથવા નિયમો અનુસાર કરવામાં આવશે.
ડિલેટ અકાઉન્ટ
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
તમે જો તમારું ખાતું ડિલેટ કરી નાખો તો તમારી સાચવેલી વાનગીઓ, સંગ્રહ અને વૈયક્તિકરણ પસંદગીઓને તમારા માટે કાયમી રૂપે અપ્રાપ્ય બનાવિ દેશે
નોંધ: જો તમે આગલા 14 દિવસ દરમિયાન લ loginગિન કરો છો, તો તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થશે અને કા deleી નાખવાનું રદ કરવામાં આવશે.
પુષ્ટિ કરોરદ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
A password link has been sent to your mail. Please check your mail.
Close
સર્ચ

સાઇન ઇન
લોગીન
ઈમેઇલ
પાસવર્ડ
પાસવર્ડ ભૂલી ગયા છો?
સાઇન ઇન
A password link has been sent to your mail. Please check your mail.
Close
પાસવર્ડ ભૂલી ગયા છો?
તમારા પાસવર્ડને ફરીથી સેટ કરવા માટે તમારું ઇમેઇલ દાખલ કરો અને અમે તમને તમારો પાસવર્ડ ફરીથી સેટ કરવા વિશે સૂચના મોકલીશું
ઈમેઇલ
સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
તમારા મેઇલ પર પાસવર્ડ ફરીથી સેટ કરવાની લિંક મોકલવામાં આવી છે. કૃપા કરીને તમારું મેઇલ તપાસો.
કૃપા કરીને તમારું મેઇલ તપાસો.
A password link has been sent to your mail. Please check your mail.
Close
RESET PASSWORD
Enter your new password
NEW PASSWORD
CONFIRM PASSWORD
RESET
A password link has been sent to your mail. Please check your mail.
Close
રેજિસ્ટ્રેશન
BetterButter સાથે સાઇન અપ કરો અને અન્વેષણ શરૂ કરો
પ્રથમ નામ *
છેલ્લું નામ *
ઈમેઇલ *
પાસવર્ડ *
પાસવર્ડની પુષ્ટિ કરો *
ખાતું બનાવીને, હું શરતો સ્વીકારું છું
સાઈન અપ
A password link has been sent to your mail. Please check your mail.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો