હોમ પેજ / રેસિપી / દાબેલી બોમ્બ

Photo of Dabeli bomb by Pia Thacker at BetterButter
637
6
0.0(0)
0

દાબેલી બોમ્બ

Mar-16-2019
Pia Thacker
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાબેલી બોમ્બ રેસીપી વિશે

Its very tempting and innovative street food

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • બેકિંગ
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. For making bread bun:
  2. મેંદો 1 કપ
  3. યીસટ 1 ચમચી
  4. સુગર 1 નાનિ ચમચી
  5. મીઠુ સવાદ અનુસાર
  6. પાણી
  7. મસાલો બનાવાની રિત
  8. બટેટા 3 4 નંગ
  9. દાબેલી મસાલો 1 ચમચી
  10. ખાટી મિઠી ચટની 1/2 અડઘો કપ
  11. લાલ ચટની 1 નનિ ચમચી
  12. ડેકોરેસન માટે
  13. ડૂંગણી
  14. સેવ

સૂચનાઓ

  1. 1. સૌ પૃથમ પાવ બનાવા માટે બાઉલ મા મૈદો અને યીસટ અને પાણી નાખી મીક્ષ કરો પછી ઠોડુ ખાડં નાખો અને બરાબર લોટ બાઘો, 5 6 મીનીંટ લોટ ને મસળઓ, હવે આથો આવા દૅયો 30 મીંનીટ માટે
  2. 2. અંદર નો મસાલો બનાવા માટે, પેન માં તેલ ગરમ કરો, તેમા દાબેલી નો મસાલો,લાલ ચટની, બાફેલા બટેટા નાખી મિક્ષ કરો
  3. 3. હવે, પાવ ના લોટ ને મસળઓ, તેના નાના લૂઆ બનાવી તેમા બનાવેલ મસાલો નાખો અને નાના બોલ બનાવો, તેને 10 મીનીટ આરામ આપો હવે બેક કરો 180 ડીગરી પર 15 મીનીટ
  4. 4. હવે દાબેલી મસાલો બનાવા, પેન મા તેલ,દાબેલી ગરમ મસાલો,ચટની,બાફેલા બટેટા અને પાણી
  5. 5 એક ડીશ માં મસાલો નાખી,તેના પર બેક્ કરેલા પાવ્ અને ડૂંગડી, સેવ નાખી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર