હોમ પેજ / રેસિપી / ચીઝ સેવ

Photo of Cheese sev by Disha Chavda at BetterButter
672
4
0.0(0)
0

ચીઝ સેવ

Mar-16-2019
Disha Chavda
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ સેવ રેસીપી વિશે

આ વાનગી ખુબ જ ઝડપ થી બની જાય છે. અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો આ વાનગી જલ્દી બની જાય છે. નો ગેસ કુકીંગ રેસિપી છે. ચોક્કસ ટ્રાય કરજો.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 5

  1. ૫૦૦ ગ્રામ રતલામી સેવ
  2. ૨ મોટી સાઇઝ ની ડુંગળી
  3. ૪ ટેબસ્પૂન ટામેટાં કેચપ
  4. ૪ ટેબલસ્પૂન કોથમીર ફુદીના ની ચટણી
  5. ચીઝ
  6. કોથમીર

સૂચનાઓ

  1. રતલામી સેવ માં ડુંગળી, સોસ, ચટણી નાખી મિક્સ કરી દેવું.
  2. મિક્સ કરી સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર થી ચીઝ ખમણી ને કોથમીર નાખી સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર