Photo of malpua by Asha Shah at BetterButter
416
6
0.0(0)
0

માલપુઆ

Mar-17-2019
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માલપુઆ રેસીપી વિશે

મીઠાઇ નુ નામ આવતા જ મોંમા પાણી આવવા લાગે છે.જેમાં પણ કી્સ્પી ,જયુસી ,રીચ માલપુઆ ગરમ ગરમ ખાવા ની ખુબ જ મજા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • પીસવું
  • ઉકાળવું
  • તળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 8

  1. ચાસની માટે
  2. 1.2કપ ખાંડ
  3. 2.1કપ પાણી
  4. 3.ઇલાયચી પાવડર
  5. 4.કેસર તાંતણા
  6. બેટર માટે
  7. 1.1કપ મેંદો
  8. 2.1 કેડુ ,બનાના
  9. 3.2ચમચી કાજુ
  10. 4.ઇલાયચી પાવડર
  11. 5.પાણી જરુર મુજબ
  12. 6.તલવા માટે તેલ

સૂચનાઓ

  1. 1.એક તપેલી મા ખાંડ પાણી મીશૃ કરી ગરમ કરવા મુકી એક તાર થવા મા થોડી કચાસ રહી જાય એટલે ગેસ બંધ કરવુ.કેસર,ઇલાયચી પાવડર નાખી હલાવવુ .
  2. 2.કાજુ,બનાના ને પાણી ની સાથે સ્મુથ પેસ્ટ બનાવો .
  3. 3.મેંદા ને બાઉલ મા લઇ બનાવેલી પેસ્ટ ,ઇલાયચી પાવડર નાખી જરુર મુજબ પાણી રેડી ના જાડુ ના પતલુ એવુ બેટર બનાવવુ.
  4. 4.તેલ ગરમ કરી તેમા ચમચા ની મદદ થી થોડુ થોડુ બેટર નાખી બંને બાજુ સોનેરી રંગ ના કરવા.
  5. 5.તેલ માથી કાઢેલા માલપુઆ ચાસની ગરમ મા મુકી ગરમ ગરમ સવૅ કરવા.ઉપર થી બદામ ની કતરણ મુકવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર