હોમ પેજ / રેસિપી / રગડા પૂરી

Photo of Ragda puri by Bijal Thaker at BetterButter
2053
6
0.0(0)
0

રગડા પૂરી

Mar-17-2019
Bijal Thaker
25 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રગડા પૂરી રેસીપી વિશે

આ એક પ્રચલિત અને બધાને પસંદ આવે એવું સ્ટ્રીટ ફૂડ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. પૂરી 50 નંગ
  2. રગડો બનાવવા માટે
  3. સૂકા વટાણા 100 ગ્રામ
  4. સંચળ પાવડર સ્વાદ અનુસાર
  5. લાલ મરચું 2 ચમચી
  6. હળદર 1/2 ચમચી
  7. ગરમ મસાલો 1/2 ચમચી
  8. બાફેલા બટાકા 4 નંગ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તીખું પાણી બનાવવા માટે
  11. કોથમીર 1 વાટકી
  12. ફુદીનો 1 વાટકી
  13. લીલા મરચાં 3 નંગ
  14. આદુ ટુકડો
  15. ચાટ મસાલો 2 ચમચી
  16. ઝીણી સેવ 1 વાટકી
  17. ખારી બુંદી 1 વાટકી
  18. ડુંગળી 1 બારીક સમારેલી

સૂચનાઓ

  1. કોથમીર, ફુદીનો, મરચાં, આદ અને સંચળ પાવડર, સ્વાદ અનુસાર મીઠુ,લીંબુ ઉમેરી તીખું પાણી તૈયાર કરો
  2. બટાકાને બાફી માવો કરી લો. વટાણા પણ બાફી લો. વટાણા માં એક બટાકાનો માવો ઉમેરી મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને જરૂર જેટલું પાણી ઉમેરી ઉકળવા દો.
  3. બાફેલા બટાકા નો માવો કરી તેમાં બુંદી,મીઠું ઉમેરી દો. ડુંગળી બારીક સમારીને રાખો.
  4. પૂરી માં વચ્ચે કાણું કરી તેમાં બટાકાનો માવો, ડુંગળી, પાણી ભરી ઉપરથી સેવ, ચાટ મસાલો ભભરાવીને તરત સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર