દાળવડા | Daalvada Recipe in Gujarati

  ના દ્વારા prajapati priyanka  |  17th Mar 2019  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Daalvada by prajapati priyanka at BetterButter
  દાળવડાby prajapati priyanka
  • તૈયારીનો સમય

   0

   મીની
  • બનાવવાનો સમય

   15

   મીની
  • પીરસવું

   2

   લોકો

  7

  0

  દાળવડા

  દાળવડા Ingredients to make ( Ingredients to make Daalvada Recipe in Gujarati )

  • મગ ની દાળ (મોગર) 1 કપ
  • લસણ 8-9 કળી
  • મરચા 2 નંગ
  • આદુ નાનો ટુકડો
  • જીરું 1 ટી સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર 1ટી સ્પૂન
  • ધાણાજીરું 1 ટી સ્પૂન
  • તેલ તળવા માટે

  How to make દાળવડા

  1. મગ ની દાળ ને 5-6 કલાક પલાળી રાખવી
  2. દાળ ને ક્રશ કરવી બને ત્યાં સુધી પાણી વગર ક્રશ કરવી ક્રશ કરતી વખતે જ આદુ લસણ મરચા જીરૂ બધું નાખી દેવું
  3. તેલ ગરમ કરી ક્રિસ્પી થાય એવા તળવા.
  4. દાળવડા ને ડુંગરી મરચા કે પછી ચા જોડે ખાવા માં મજા આવે છે.

  Reviews for Daalvada Recipe in Gujarati (0)

  શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો