હોમ પેજ / રેસિપી / રામ લડ્ડૂ

Photo of Ram laddoo by safiya abdurrahman khan at BetterButter
294
4
0.0(0)
0

રામ લડ્ડૂ

Mar-18-2019
safiya abdurrahman khan
300 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રામ લડ્ડૂ રેસીપી વિશે

દિલ્લી નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ એટ્લે રામ લડ્ડૂ ! મગ અને ચણા દાળ માંથી બનાવવા મા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ઉત્તર ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. મગ ની દાળ ૧/૨ કપ
  2. ચણા દાળ ૧/૪ કપ
  3. લીલા મરચા ૨-૩
  4. લસણ ૫-૬ કળી
  5. જીરું ૧/૨ નાની ચમચી
  6. લીલી ચટણી
  7. ઝીણા સમારેલ મૂળા
  8. ઝીણા સમારેલ કાંદા
  9. તેલ

સૂચનાઓ

  1. મગ ની દાળ અને ચણા દાળ ને ૫-૬ કલાક જુદી જુદી પલાળી ધોઈ નીથારી લો.
  2. મિક્ષિ જારમા મગ ની દાળ, ચણા દાળ, જીરું, લસણ, અને મરચા ઉમેરો.
  3. ૧-૨ નાની ચમચી પાણી ઉમેરી ઝીણું વાટી લો.
  4. કોઈ વાસણમાં કાઢી થોડુ ફેન્ટીં લો જેથી ખીરું સુંવાળૂ રહે.
  5. કડાઈ ગરમ કરી ગોળ લડ્ડૂ તળી લો.
  6. લડ્ડૂને એક નાની વાટકી મા કાઢો. તેનાં પર લીલી ચટણી, ઝીણા સમારેલ મૂળા, ઝીણા સમારેલ કાંદા નાખી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર