હોમ પેજ / રેસિપી / ભેલપુરી

Photo of Bhel Puri by Rani Soni at BetterButter
532
11
0.0(0)
0

ભેલપુરી

Mar-18-2019
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભેલપુરી રેસીપી વિશે

ભેલ પુરી એ ભારતની એક લોકપ્રિય શેરી નાસ્તો છે.જે મમરા,સેવ,મસાલા અને ચટણી નું એક મિશ્રણ બનાઈ બનાવવામાં આવે છે. કઈક ચટપટા ખાવાનું મન કરી થઈ રહયું હોય અને ભેલપુરીનું નામ આવી જાય છે તો બધાના મોઢામાં પાણી આવી જાય છે.

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 3 કપ મમરા
  2. 1 કપ બારીક સેવ
  3. 1 કપ પાપડી
  4. 1/2 બાફેલા બટાકા સમારેલ
  5. 1 ડુંગળી સમારેલ
  6. 1/2 કાકડી સમારેલ
  7. 1/2 બારીક સમારેલા ટામેટા
  8. 2 ચમચી કાચી કેરી સમારેલ
  9. 2 ચમચી દાડમ
  10. 1 ચમચી ચાટ મસાલા
  11. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  12. 1 ચમચી લીંબુ નો રસ
  13. 4 ચમચી કોથમીરની ચટણી
  14. 2 ચમચી આમલીની ચટણી
  15. 2 ચમચી કોથમીર સમારેલ

સૂચનાઓ

  1. અેક બાઉલ માં બધી સામગ્રી લઈ સારી રીતે મિકસ કરી તૈયારી માં પિરસો
  2. ભેલપુરી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર