હોમ પેજ / રેસિપી / બી બ્રેડ

Photo of PEANUTS BREAD by Deepa Rupani at BetterButter
519
7
0.0(0)
0

બી બ્રેડ

Mar-18-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બી બ્રેડ રેસીપી વિશે

બી ( સિંગ દાણા) બ્રેડ એ જામનગર નું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. જામનગર માં સીંગદાણા ને બી કહે છે. જામનાગરી લોકો બધી જ વાનગી માં બી નો ભરપૂર ઉપયોગ કરે છે. આજે અહીં ચટાકેદાર વાનગી બી બ્રેડ જે લાદી પાઉં થી બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 પાઉં
  2. 1 ઝીણી સુધારેલી ડુંગળી
  3. 2 ચમચા મસાલા વાળા સીંગદાણા
  4. 4 ચમચા મીઠી ચટણી
  5. 2 ચમચા કોથમીર ની ચટણી
  6. 1 ચમચો લસણ ની ચટણી
  7. 4 કપ ફુદીના નું ખાટું, તીખું પાણી
  8. સાજવા માટે કોથમીર

સૂચનાઓ

  1. પાઉં ને વચ્ચે થી કાપીને ટુકડા કરો.
  2. ફુદીના ના પાણી માં ડુબાડો.
  3. તરત જ કાઢી ને પ્લેટ માં ગોઠવો.
  4. હવે બધી ચટણીઓ ને પાણી નાખી થોડી પાતળી કરી લેવી. બ્રેડ પર બધી ચટણી નાખો. પછી ડુંગળી અને સીંગદાણા નાખો. કોથમીર થી સજાવી તરત સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર