હોમ પેજ / રેસિપી / કેરેમલ પીકેન પોપકોર્ન

Photo of CARAMEL PECAN POPCORN by Deepa Rupani at BetterButter
565
6
0.0(0)
0

કેરેમલ પીકેન પોપકોર્ન

Mar-19-2019
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરેમલ પીકેન પોપકોર્ન રેસીપી વિશે

પોપકોર્ન એ નાના મોટા સૌનું માનીતું છે જે દેશ-વિદેશ બધે જ પ્રાપ્ય છે. આજકાલ તો પોપકોર્ન માં વિવધ સ્વાદ આવવા લાગ્યા છે. આજે પોપકોર્ન સાથે પૌષ્ટિક એવા પીકેન ને પણ ઉમેર્યા છે.

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2કપ તૈયાર મસાલા વિના ના પોપકોર્ન
  2. 1/2 કપ પીકેન
  3. 1 કપ ખાંડ
  4. ચપટી મીઠું

સૂચનાઓ

  1. એક જાડા તળિયા વાળા વાસણ માં ખાંડ માં 2 ચમચી પાણી નાખી ગરમ મુકો. સતત હલાવતા રેહવું.
  2. મિશ્રણ સોનેરી થવા આવે અને પરપોટા થાય એટલે ચપટી મીઠું નાખી, મિક્સ કરી ગેસ બંધ કરો.
  3. તેમાં પોપકોર્ન અને પીકેન ને નાંખી સરખી રીતે મિક્સ કરો. અને થોડા મીઠા થોડા ખારા પોપકોર્નનો આનંદ લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર