હોમ પેજ / રેસિપી / મીની ભાખરી પિઝા

Photo of Bhakhari pizza by Disha Chavda at BetterButter
719
3
0.0(0)
0

મીની ભાખરી પિઝા

Mar-19-2019
Disha Chavda
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીની ભાખરી પિઝા રેસીપી વિશે

આ પીઝા ઈટાલીયન પીઝા નું અલગ વર્ઝન છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. બનાવવામાં પણ ખુબ સરળ છે. ઘઉં નાં લોટ માંથી બેઝ બનાવ્યો છે. આશા કરું છું પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ઇટાલિયન
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૩ કપ ભાખરી નો લોટ
  2. ૪ થી ૫ ચમચી તેલ મોણ માટે
  3. ૧- ૧/૨ કપ દૂધ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ કપ ટોમેટો કેચઅપ / પીઝા ગ્રેવી
  6. ૧ કપ ઝીણી સમારેલી ડુંગળી
  7. ૧ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  8. ૨ કપ ખમણેલું ચીઝ

સૂચનાઓ

  1. ભાખરી નો લોટ લઈ તેમાં મોણ અને મીઠું નાખી દૂધ થી લોટ બાંધવો. થોડી વાર મૂકી રાખી નાની નાની ભાખરી વણી ને ધીમા તાપે કડક શેકી લેવી.
  2. પીઝા ગ્રેવી કે ટોમેટો કેચઅપ લગાવી ઉપર ડુંગળી, કેપ્સીકમ મૂકી ચીઝ ભભરાવવું.
  3. ભાખરી પિઝા તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર