હોમ પેજ / રેસિપી / ચીઝ ચિલી ઓનિયન ગાર્લિક ગ્રિલ સેન્ડવિચ વ્હોલ વ્હીટ બ્રેડ

Photo of Cheese chilly garlic onion capsicum wheat bread sandwich by Disha Chavda at BetterButter
927
4
0.0(0)
0

ચીઝ ચિલી ઓનિયન ગાર્લિક ગ્રિલ સેન્ડવિચ વ્હોલ વ્હીટ બ્રેડ

Mar-19-2019
Disha Chavda
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ ચિલી ઓનિયન ગાર્લિક ગ્રિલ સેન્ડવિચ વ્હોલ વ્હીટ બ્રેડ રેસીપી વિશે

ગ્રિલ સેન્ડવિચ એ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. અલગ અલગ સ્ટફિંગ સાથે તેને બનાવવામાં આવે છે. અહી મે ઘઉં ની બનાવેલી બ્રેડ નો ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • ગ્રીલ્લીંગ
  • સાઈડ ડીશેસ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ પેકેટ વ્હીટ બ્રેડ
  2. ૫૦૦ ગ્રામ ચીઝ
  3. ૧૦૦ ગ્રામ બટર
  4. ૨ નંગ ડુંગળી ઝીણી સમારેલી
  5. ૨ નંગ કેપ્સીકમ ઝીણું સમારેલું
  6. ૧૦ થી ૧૨ કળી લસણ
  7. ૩ ચમચી લાલ મરચું
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૨ ચમચી લીંબુ નો રસ
  10. ચાટ મસાલો

સૂચનાઓ

  1. લસણ, મીઠું, મરચું અને લીંબુ નો રસ નાખી ચટણી બનાવી લેવી.
  2. ચીઝ ખમણી લેવું. તેમાં ડુંગળી અને કેપ્સીકમ નાખી દેવા. ચાટ મસાલો નાખી મિક્સ કરવું. સ્ટફિંગ તૈયાર.
  3. એક બ્રેડ પર બટર લગાવી દેવું. બીજી બ્રેડ પર લસણ ની ચટણી લગાવી સ્ટફિંગ ભરી ને ઉપર નીચે બટર લગાવી ને ગ્રિલ કરવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર