BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Live Handva

Photo of Live Handva by Rani Soni at BetterButter
0
15
5(1)
0

Live Handva

Mar-19-2019
Rani Soni
480 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ચોખા
  2. 4 ચમચી અડદ દાળ
  3. 2 ચમચી તુવર દાળ
  4. 2 ચમચી મગ ની દાળ
  5. 1/2 કપ દહીં
  6. 1/4 કપ દૂધી છીણેલી
  7. 1 1/2 ચમચી ગોળ
  8. 1/2 નાની ચમચી બેકિંગ સોડા
  9. 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ
  10. 1/2 ચમચી લસણ પેસ્ટ
  11. 1/4 ચમચી હળદર પાવડર
  12. 1/2 ચમચી મરચું પાવડર
  13. સ્વાદ મુજબ મીઠું
  14. 2 ચમચી મેથી મસાલા
  15. 2 ચમચી સિંગદાણા અધકચરા વાટેલાં
  16. અન્ય સામગ્રી:
  17. 6 ચમચી તેલ
  18. 1 1/2 ચમચી રાઈ
  19. 1 1/2 ચમચી તલ
  20. હીંગ ચપટી
  21. 2 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. એક બાઉલ માં ચોખા અને દાળ ને પાણી થી 2 વાર ધોઈ
  2. પૂરતા પાણીમાં 6-7 કલાક માટે પલાળી લો
  3. પાણી માંથી કાઢી દાળ અને ચોખા ને ગ્રાઇન્ડર જારમાં પિસી લો. (ગ્રાઇન્ડીંગ કરતી વખતે કોઈ પણ પાણી ઉમેરશો નહીં)
  4. હવે 5-6 કલાક માટે ગરમ જ્ગ્યા અે રાખો જેથી આથો આવી જાય
  5. હવે ખીરા માં તમામ સામગ્રી નાંખી જરૂર મુજબ પાણી લઈ સારી રીતે મિકસ કરી દો અને બેટર બનાવી લો
  6. નોન-સ્ટીક પેનમાં 2 ચમચી તેલ લઈ
  7. 1/2 ચમચી રાઈ , 1/2 ચમચી તલ અને એક ચપટી હિંગ ઉમેરો
  8. 30 સેકન્ડ પછી હાંડવા ના ખીરુ માંથી 3-4 ચમચા ખીરુ રેડો
  9. તેને ઢાંકણથી ઢાંકી મધ્યમ જ્યોત પર 3 થી 4 મિનિટ સુધી શેકવા દો
  10. જયાર સુધી સોનેરી બ્રાઉન થાય
  11. હવે બીજી બાજુ ફેરવી ફરીથી ઢાંકણ ઢાંકી લો અને મધ્યમ જ્યોત પર 2 મિનિટ સુધી શેકો
  12. લાઈવ હાંડવો તૈયાર છે
  13. કોથમીર નાંખી પિરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Mar-20-2019
Varsha Joshi   Mar-20-2019

Super:relaxed::relaxed::ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર