હોમ પેજ / રેસિપી / ચુર ચુર નાન

Photo of Chur chur nan by Mayuri Vora at BetterButter
351
4
0.0(0)
0

ચુર ચુર નાન

Mar-21-2019
Mayuri Vora
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચુર ચુર નાન રેસીપી વિશે

ચુર ચુર નાન ઍ દિલ્હી નુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જેમા પનીર,ઓનિઓન,પોટેટો બધા મસાલા નો ઉપયોગ કરીને બનાવાય છે.જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. નાન માટે નો લોટ બનવા માટે
  2. મેંદો-11કપ
  3. સુગર-1ચમચી
  4. સોલ્ટ-સ્વાદ મુજબ
  5. બેકીંગ સોડા-1ચમચી
  6. દહી-1/2કપ
  7. ઘી-જરૂર મુજબ
  8. મસાલા બનવા માટે
  9. પનીર-1/2કપ
  10. પોટેટો-1
  11. ઓનિઓન-1
  12. કોથમીર-1/2કપ
  13. સોલ્ટ-સ્વાદ મુજબ
  14. મરચુ પાઉડર-1ચમચી
  15. હળદળ-1ચમચી
  16. ધાનજીરૂ-1ચમચી
  17. ગરમ મસાલો-1ચમચી
  18. વળયારી-1ચમચી
  19. હિંગ-1/2ચમચી
  20. આમચૂર પાઉડર-1/2ચમચી

સૂચનાઓ

  1. એક વાસણ મા લોટ,સોલ્ટ,સુગર,સોડા,દહી બધુ મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી 15 મિનિટ ઢાકિ ને રાખવો
  2. 15 મિનિટ પછી લોટ ને હાથ વડે ગોલ આકર આપી વનો અને તેના પર ઘી લગવો
  3. હવે તેને બને બાજુ થી ફોલ્ડ કરી લો
  4. હવે તેના પર ઘી લગવો
  5. હવે તેને બને બાજુ થી ફોલ્ડ કરી ગોડ આકર આપી 15મિનિટ ઢાકિ ને રાખી દો
  6. હવે ઓનિઓન,કોથમીર,મસાલા બધુ તયાર કરો
  7. બાઉલ મા પનીર,પોટેટો,ઓનિઓન લો
  8. હવે તેમા બધા મસાલા કોથમીર નાખી મિક્સ કરો
  9. હવે તેના ગોલા બનાવી લો
  10. હવે લોટ લય તેને હાથ વડે ગોલ આકર આપી મસાલો રાખો
  11. હવે તેને બંધ કરી હાથ વડે ગોલ આકર આપી નાન બનાવી તેના પર કોથમીર લગવો
  12. હવે પાછળ ની સાઈડ પાણી લગાવો
  13. હવે તેને ગરમ તવા પર સેકી બીજી બાજુ ગેસ પર સકો
  14. સેકાય ગયા બાદ ઘી લગાવી તેને તિસ્સુ પેપર પર લય હથેળી થી દબવો
  15. તયાર છે ચુર ચુર નાન.તેને ચટણી,સલાડ,દહી સાથે ગરમ ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર