Photo of bali by Yamuna H Javani at BetterButter
607
4
0.0(0)
0

બળી

Mar-22-2019
Yamuna H Javani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બળી રેસીપી વિશે

#streetfood

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 લિટર ગાય અથવા ભેંસ નું બળી માટે નું ખીરું
  2. જરૂર મુજબ ખાંડ
  3. એલચી પાવડર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ખીર માં ખાંડ ઓગાળી લો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવો.
  2. હવે એક કઢાઈ માં પાણી ગરમ મુકો. અને ખીરા ને એક થાળી માં પાથરી તે થાળી ને કઢાઈ માં વરાળે બાફવા મુકો. તેમાં એલચી પાવડર છાંટો.
  3. પછી તેને ઢાંકી ને કવર કરો.
  4. 10 મિનિટ માં બળી તૈયાર થઈ જશે.
  5. તો તૈયાર છે આપણી બળી....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર