હોમ પેજ / રેસિપી / ફરાળી ચેવડો

Photo of farali chevdo by Yamuna H Javani at BetterButter
1148
4
0.0(0)
0

ફરાળી ચેવડો

Mar-22-2019
Yamuna H Javani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી ચેવડો રેસીપી વિશે

#streetfood

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. બટેટાનું ખમણ (સરી કાચરી)
  2. શીંગ દાણા
  3. નાયલોન ના સાબુ દાણા (તળવા ના આવે છે તે)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઉપર ની બધી વસ્તુ ને તળી લો. સાબુદાણા જરા વધારે વખત તળવા જેથી તે અંદર થી કાચા ન રહી જાય.
  2. ત્યાર બાદ આ ચેવડા માં મરચાં ની ભૂકી, મીઠું, સંચર, મરી પાવડર, ગરમ મસાલો અને દળેલી ખાંડ નાખી મિક્સ કરવું.
  3. તો તૈયાર છે આપણો ફરાળી ચેવડો......

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર