Photo of Cheezy lava dosa by Hetal Sevalia at BetterButter
1259
4
0.0(1)
0

Cheezy lava dosa

Mar-22-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • શેકેલું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ઢોસા નું ખીરું જરૂર મુજબ
  2. 2 ચમચી બટર
  3. 2 ચમચી ડુંગળી
  4. 2 ચમચી કેપ્સિકમ
  5. 2 ચમચી ટામેટાં
  6. 1 ચોપ લીલું મરચું
  7. 1/2 ચમચી લાલ મરચું
  8. 1/2 ચમચી પાઉં ભાજી મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ક્યુબ ચીઝ
  11. થોડી કોથમીર
  12. ચીઝ સોસ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ તાવી પર ઢોસો પાથરો. થોડો થીક રાખવો.
  2. તેના પર બટર મૂકી ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં ઉમેરો. બધા મસાલા ઉમેરો.
  3. ચડી જાય એટલે ચીઝ અને કોથમીર મિક્સ કરી આખા ઢોસા પર સરખી રીતે ફેલાવી દો.
  4. હવે કાપ મૂકી રોલ વાળી દો.પ્લેટ પર મૂકો.
  5. હવે તેના પર ચીઝ સોસ રેડી ચટણી ,સંભાર સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Patel Maya
Jul-05-2019
Patel Maya   Jul-05-2019

I love dhosa

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર