હોમ પેજ / રેસિપી / બટર ગાલિક લોચો

Photo of Butter garlic Locho by Hetal Sevalia at BetterButter
792
3
0.0(0)
0

બટર ગાલિક લોચો

Mar-22-2019
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટર ગાલિક લોચો રેસીપી વિશે

સુરતની ફેમસ સ્ટ્રીટ ફૂડ રેસિપી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચણા ની દાળ
  2. 1/2 કપ લેફટ ઓવર સાદા ભાત
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. લસણની ચટણી જરૂર મુજબ
  5. બટર જરૂર મુજબ
  6. ચપટી ખાવા નો સોડા
  7. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  8. 1/4 ચમચી હળદર

સૂચનાઓ

  1. સૌપ્રથમ દાળ ને 4-5 કલાક પલાળી દો.
  2. ત્યારબાદ દાળ અને ભાત ને બારીક પીસી લો.આથો લાવો.
  3. હવે તેમાં મીઠું, હળદર, મરચાં મિક્સ કરો.સોડા ઉમેરો.
  4. ગ્રીસ કરેલી થાળીમાં ખીરું રેડી ફાસ્ટ ગેસ પર 10 મિનિટ બાફી લો.
  5. ગરમાગરમ ગરમ જ પ્લેટ માં કાઢી ઉપર થી લસણની ચટણી અને મેલ્ટેડ બટર રેડો.
  6. ડુંગળી ,સેવ,ગ્રીન ચટણી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર