હોમ પેજ / રેસિપી / મસાલા પાઉં

Photo of Masala pav by Hetal Sevalia at BetterButter
1226
4
0.0(0)
0

મસાલા પાઉં

Mar-22-2019
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પાઉં રેસીપી વિશે

મુબઈ ફેમસ સ્ટ્રીટ ફૂડ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મહારાષ્ટ્ર
  • શેકેલું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 ચમચી બટર
  2. 1 ડુંગળી ચોપ
  3. 1 ટામેટાં ચોપ
  4. 1/2 કેપ્સિકમ ચોપ
  5. થોડી કોથમીર
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચી લીલાં મરચાં
  8. 1/2 ચમચી લસણ આદુની પેસ્ટ
  9. 1/2 ચમચી પાઉં ભાજી મસાલો
  10. 1/2 લીબુનો રસ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. પાઉં જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ તાવી ઉપર બટર મૂકી ડુંગળી અને લસણ આદુની પેસ્ટ સાતળો. ગોલ્ડન થાય એટલે ટામેટાં ઉમેરો.
  2. કેપ્સિકમ ઉમેરો. ચડી જાય એટલે બધા મસાલા કરી લો.પાણી ઉમેરી થોડું પાતળું કરવું.
  3. કોથમીર અને લીબુનો રસ ઉમેરો.
  4. બટર મૂકી પાઉં શેકી તેમાં અંદર અને ઉપર તૈયાર મસાલો લગાવી શેકો.
  5. ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર