હોમ પેજ / રેસિપી / ટુ વે સેન્ડવીચ

Photo of Two Way Sandwich by Rupa Thaker at BetterButter
300
3
0.0(0)
0

ટુ વે સેન્ડવીચ

Mar-23-2019
Rupa Thaker
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટુ વે સેન્ડવીચ રેસીપી વિશે

હેલ્થી અને ટેસ્ટી રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • ગ્રીલ્લીંગ
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રાઉન બ્રેડ એક પેકેટ
  2. * વેજીટેબલ સેન્ડવીચ
  3. ૮ નંગ બ્રેડ
  4. ૩ બાફેલા બટેટા
  5. ૨ ટમેટા સ્લાઈસ કરેલા
  6. ૧ કેપ્સીકમ સ્લાઈસ કરેલુ
  7. ૨ કાકડી સ્લાઈસ કરેલી
  8. ૨ ડુંગળી સ્લાઈસ કરેલી
  9. ૧ બીટ સ્લાઈસ કરેલુ
  10. ૩ ચમચી ગ્રીન ચટની
  11. ૨ ચમચી મેયોનીઝ
  12. ૨ ચીઝ ક્યુબ
  13. ૧/૨ ચમચી ચાટ મસાલો
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. ૩ ચમચી બટર
  16. * ટોસ્ટ સેન્ડવીચ
  17. ૨ બાફેલા બટેટા નો છુંદો
  18. ૧ ગાજર ખમણેલું
  19. ૧ ઝીણું સમારેલુ ટમેટુ
  20. ૧ ઝીણી સમારેલી ડુંગળી
  21. ૧ ઝીણું સમારેલુ કેપ્સીકમ
  22. ૧ વાટકી સમારેલી કોબી
  23. ૨ ચમચી ગ્રીન ચટની
  24. ૨ ચમચી મેયોનીઝ
  25. મીઠુ સ્વાદ મુજબ
  26. ૧/૨ ચમચી ચાટ મસાલો
  27. ૩ ચમચી બટર
  28. ગાર્નીશીગ માટે પોટેટો ચિપ્સ

સૂચનાઓ

  1. સૌથી પહેલા બાફેલા બટેટા , ડુંગળી, બીટ, કેપ્સીકમ અને કાકડી ની સ્લાઈસ કરવી
  2. બ્રેડ પર બટર લગાવી, પછી તેના પર ગ્રીન ચટની અને મેયોનીઝ જોતા પ્રમાણે લગાડવું પછી ઉપર થી ચીઝ મુકવુ અને મીઠુ અને ચાટ મસાલો સ્વાદ મુજબ ભભરાવવો
  3. પછી બીજી બ્રેડ પર બટર લગાવી તેનાપર મુકવી અને હવે ટોમેટો સોસ સાથે સર્વ કરો
  4. ટોસ્ટ સેન્ડવીચ બનાવા માટે બટેટા નો છુંદો કરી તેમા બધા શાક મીક્સ કરી મીઠુ અને ચાટ મસાલો સ્વાદ મુજબ ઉમેરવુ
  5. બ્રેડ પર બટર લગાવી, પછી તેના પર ગ્રીન ચટની અને મેયોનીઝ જોતા પ્રમાણે લગાડવું પછી ઉપર તૈયાર કરેલુ સ્ટફીન્ગસ બે ચમચી જેટલુ મુકવુ
  6. હવે બીજી બ્રેડ પર બટર લગાવી તેના પર મુકવી, પછી ટોસ્ટર મા ૨-૩ મીનીટ ટોસ્ટ કરવુ હવે તેના પર ચીઝ ખમણવુ ગરમાગરમ સેન્ડવીચ ને સોસ અને સાઈડ મા વેફર્સ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર