હોમ પેજ / રેસિપી / આગ્રા ના ભલ્લા

Photo of Aagra na bhalla by Jhanvi Chandwani at BetterButter
656
3
0.0(0)
0

આગ્રા ના ભલ્લા

Mar-23-2019
Jhanvi Chandwani
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આગ્રા ના ભલ્લા રેસીપી વિશે

ભલ્લા એ આગ્રા ના ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે બટાકા માંથી બનાવવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ઉત્તર ભારતીય
  • પેન ફ્રાય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. બટાકા. 1 કિલો
  2. કોર્ન ફ્લોર. 2 વાટકી
  3. કાજુ. 1/2 વાટકી
  4. મીઠું સ્વાાનુસાર
  5. લાલ મરચું પાવડર. 1/2 ચમચી
  6. આમચૂર પાઉડર. 1/2 ચમચી
  7. ગરમ મસાલો 1/2 ચમચી
  8. જીરું પાઉડર. 2 ચમચી
  9. આંબલી ચટણી. 1 વાટકી
  10. લીલી ચટણી. 1 વાટકી
  11. ઘી. 2 વાટકી

સૂચનાઓ

  1. બાફેલા બટાકા ના બે ભાગ કરી એક ma બધા મસાલા નાખવા. પછી મિક્સ કરી લો.
  2. બીજા ભાગ માં મીઠું અને કોર્ન ફ્લોર નાખી લોટ ની જેમ બાંધી લો.
  3. કોર્ન ફ્લોર ના ભાગ માંથી એક લુઓ લઇ ચપટો કરી તેની અંદર મસાલા વાળો ભાગ રાખી પેક કરી લો.
  4. બધા આજ રીતે કરી લેવા.
  5. પછી તવા માં ઘી નાખી તેમાં એ બધી બાજુ સેકી લેવા..
  6. બધી બાજુ સેક્યાં બાદ તેને થોડો દબાવી ફરી ધીમા તાપે બન્ને બાજુ સેકી લો.
  7. લાલ થાય પછી કાઢી નાખો.
  8. ગરમા ગરમ ઉપર ચમચી વડે છેદ કરી તેની ઉપર આંબલી ચટણી, લીલી ચટણી, જીરું પાવડર, લાલ મરચું પાવડર, નાખી સર્વ કરો.. તૈયાર છે આગ્રા ના ભલ્લા...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર